________________
મુક્તિ અહેવા ગુણની સઝાય નવ સાતના ભેદ છે બહુલા તેહના ભંગ ન જાણે કદાગ્રહથી કરી કલ્પના હઠ મિથ્યાત્વ વખાણે રે.. , , ૧૩ સમ્યગદષ્ટિ દેવતણા જે અવરણવાદ ન કહીયે ઠાણ અંગે ઈણિપેરે ભાખે દુર્લભ બધિ લહીયે રે.. - , ૧૪ દેવવંદનની ટીકાકારી - હરિભદ્ર સુરિરાયા ચાર થઈ કરી દેવ વાંધીજે વૃદ્ધવચન સુખદાયા રે.... ભવિયણ. ૧૫ વૈયાવચ્ચ શાંતિસમાધિના કરતા સુર સમક્તિ સુખકારી પ્રગટ પાઠ ટીકા નિરધાર્યો હરિભદ્રસૂરિ ગણધારી રે. વારે અધિકારે ચૈત્ય વંદનને ન કર્યું કહે હવે તે ટીકાકારે થઇ કહી છે સુર સમ્યકત્વ ગુણ ગેહ રે.. ક્ષેત્રદેવ શય્યાતરાદિ કાઉસગ્ગ કહો હરિભકે નિર્યુક્તિમું પ્રગટ પાઠએ દેખો કરી મન ભદ્ર રે... શ્રાવકસત્ર કહ્યું વંદિત પૂરવધર મુનિરાય બેધ સમાધિ કારણ વાંછે સુર સમતિ સુખદાય રે.. વૈશાલા નગરીને વિનાશક દૈત્ય શુભને વાતી કુલ વાયુઓ ગુરૂને દ્રોહી સાતમી નરક સંધાતી રે ઇત્યાદિષ્ટ અધિકાર ઘણેરા નિરપક્ષી થઈ દેખ દષ્ટિરાગને દૂર ઉવેખી સુખ કારણ સુવિવેક રે.. પંડિત રાય શિરોમણિ કહીયે અન્નવિજય મુનિરાય જસ વિજય ગુરૂ સુપસાથે પરમાનંદ સુખ દાય રે... »
a મુક્તિ અષ ગુણની સજઝાય [૧૮૯૮] ; મુક્તિ અહેવ ગુણ પ્રગટ ગોન ચરિમ પુદગલ અર્ધ દેશના મુત્યુપાયની ચેષ્ટા નહીં તહી પણિ તસ પ્રાપ્તિ હેય સહી... ૧ વિષાન તુતિ સમત્રતનું ધરણું દુર્ધર શાસ્ત્ર વ્યાલ જલ તરણ તે સરિખે વ્રત રહવું ઘણુઈ યથા ઉક્તપાલન ભય મુણઈ. રૈવેયકાદિક સુખની પ્રાપ્તિ તે વિપાક વિરસ સમ વ્યાપ્તિ મુક્તિ અપ ગુણ વિણ તે લહઈ દિયા સફલ નવિ તેહની કહે... મુક્તિ ઉપાયનઈ મુક્તિનઈ વિષઈ મુક્તિમાર્ગ આદરતાં દૂખઈ મુક્તિ અપ કહીને તેહ તર કરણી સઘળું શુભ ગેહ... ૪ ગુરૂ દોષીને બહલી ક્રિયા • ન હેય ગુણ પણ બહુ વિક્રિયા જિમ પદ ફરસ નિષેધ ન કરી ભ હેતુનઈ ભક્તિ થઈ ફરી.. ૫