________________ 485 માનુસારીના 35 ગુણની સઝા મુખ મીઠે જ મને કૂડકપટને રે કોટ જીભે તો છ-છ કરે ચિત્તમાંહે તકે ચેટ રે... આપ ગરજે આ પડે પણ ન ધરે વિશ્વાસ મનશું રાખે આંતરાજી એ માયાને પાસ રે.... જેહસું બાંધે પ્રીતડીજી તેહશું રહે પ્રતિકૂળ મેલ ન છેડે માતાજી એ માયાનું મૂળ રે... તપ કીધા માયા કરી મિત્રશું રાખ્યો રે ભેદ મલ્લી જિનેશ્વર જાણજે તો પામ્યા સ્ત્રી વેદ રે.. ઉદયરતન કહે સાંભળે ગેલે માયાની બુદ્ધ મુક્તિપુરી જાવા તજી એ મારગ છે શુદ્ધ રે... [ 1891]. માયા મનથી પરિહરી રે માયા આળપંપાળ માયાવી જગ જીવની રે કેઈ ન કરે સંભાળ રે પ્રાણી | માયા શલ્ય નિવાર એહ છે દુર્મતિ દ્વાર રે.પ્રાણી! માયા શલ્ય નિવાર માયા વિષની વેલડી રે માયા દુઃખની ખાણ માયા દેષ પ્રગટ કરે રે માયા હલાહલ જાણ રે છે જે માયામાં મેહિત થઈ રે અંધે જીવ ગુમાર ફુડ-કપટ બહુ દળાવે રે આણે ન શરમ લગાર રે.. . 3 માયાવીને નિદ્રા નહિં રે નહિ સુખને લવલેશ માયાવી ધર્મ ન ચિંતવે રે પગ-પગ પામે કલેશ રે... 4 રાત-દિવસ રહે સુરત રે માયા સેવનથી જીવ દુર્ગતિમાં જઈ ઉપજે રે. પાડે નિરંતર રીવ રે માયાવી નર ફીટીને રે પામે સ્ત્રીને અવતાર સ્ત્રી મટીને નપુંસક હેવે રે એવી જ માયાને સાર રે... >> મણિવિજય કહે માયાને રે વર્ષે ધન્ય નર જે. સંતેષે સુખી થઈ રે શિવસુખ પામે તેહ રે. . 7 માર્ગાનુસારીના 35 ગુણની સઝા [1892] પ્રક વિર કહે ભવિજન પ્રત્યે માર્ગ તો ઉપદેશ હે સુંદર માર્ચના અનુસરવા વિના કિમ લહે મા પ્રવેશ... , વીર કહે- 1 માર્ગાનુસારી ગુણ ભજો તે સંખ્યા પાંત્રીસ , તિથી ગૃહીધર્મ ગ્યતા --- હેાય તેહ કહીશ. , 2 તે મા ,