________________ 482 સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ માતાજી વધાઈ અણુવિધ સાંભળી આરતિ છાંડી ઉલટ હેડ થાય જો સાત-આઠ પગ સામા જઈ નીચે નમી લળીલળી વાંદે અષભ નિણંદના પાયજે. સહસ વરસના દુખડાં સર્વ મટી ગયા ઉમંગ અંગે આનંદ રંગના રેળ જે ભરતેશ્વરના દાદી લેતી વારણ પુત્ર હુ એ સાચે તારો બોલજે. , 7 માતાજીવદન ભજિન કારણે પાબરીયે ઐરાવત હસ્તી સારી બહુ મૂલા આભરણને વસ્ત્ર જ પહેરીયા સાથે સખી વળી સુભટ ને અસવાર જે. બહુ આડબરે વંદન કારણ સંચર્યા પચ શબ્દ તણા આગળ હેય અવાજ જે એક છ મુખથી કેમ જાયે વર્ણવ્યા ધન્ય જેણે તે નિરખ્યા સર્વે સાજ જે. 9 ભાવે ચઢયા માતાજી ચઢતે પરિણામશું તુટી જાળી કર્મતણી જે ભૂર જે દૂરથી ત્રિગડું રે નયણે નિરખતાં કેવલ લહ્યું જેમ ઉગ્ય અંબરે સુર જે. 10 જન્મ મરણના દુખડા રે સર્વ મટી ગયા શાશ્વતા સુખ મુક્તિ કેરા પાય જો ગુણી પુરૂષના ગુણગાવે શુદ્ધ ભાવથી ઋષિરાયચંદ વદે તે મુક્તિમાં જાય. 11 [1875] ઈણહી જંબુદ્વીપે હે ભરત ક્ષેત્રમાં રે વિરહે મુક્તિને હેય અઢાર કડા કડી સાગર માટૅરો કહ, મુકત ગયે નહિં કયા માતા મરૂદેવા હે મુક્તિને બોલ્યો બારણે રે જડી બુકમાર.. માતાજી-૧ અંતક્રિયા તિહાં ભાખી છે પહેલાં પહત્યા નિરવાણ સૂત્ર ઠાણુગમાં રે વિવરીને કહ્યું આગમ વચન પ્રમાણ છે ? કેળસરખી કાયાં છે ઉંચા ધનુષ્ય પાંચસે રે સેવન વર્ણ શરીર સુપનની માંહે હે કદીય ન જા સાસરે રે ન જાયે કદીય પીયર, 3 કૅડ પૂરવ લગે છે સોહાગણ રહ્યા સતી રે નિત નિત નવલા રે વેશ ભુર જોબનમાંહે રહ્યા છે માતાજી જીવ્યાં જ્યાં લગે રે કાળા ભમ્મર કેશ, 4 ઓસડ એક ન લીધે હે માતાજી જીવ્યાં જ્યાં લગેરે કદી કસૂર ન હુઈ પેટ માથે હાથ પગ હે પલક પણ નવિ દુખ્યાં રે કોડ પૂરવ લગે ઠેઠ , 5 કોડ પૂરવમેં હે એક જોડલે જ રે શ્રીમરૂદેવાજી માત તારા સરખો બેટે હે કઈ જનનીએ નહિં જો રે ત્રણ ભુવનને નાથ , 6 દેનું સુંદરી હે સેવનવણું શેભતી રે પરણું તે રાષભ નિણંદ ભરત ક્ષેત્રમાં છે વિવાહ પહેલે હુ એ સૂત્રમાં સર્વ સંબંધ. 7 એક પુત્ર હે દાદીએ નયણે નિરખીયા રે બ્રાહ્મી સુંદરી દેય સબી અખાણે છે દુઃખી ઈનવિ દેખી રે એવું પુણ્ય નું મ...