________________
નિંદાની સઝા ચાડી ગલી નિંદા કરતો કલંક ચડાવે શીર ચંડાળથી પણ નિંદક પાપી ઘતો પરનાં ચીર રે. નિંદા. ૩ ક્રિયા કાંડ નિંદકના સંતો લેખે નહિં ગણાય નામ દઈને નિંદા કરૉ મુકિપુરી નહિ પાય રે.. નિંદા. ૪ સાધુ સંત વૈરાગી ત્યાગી જગી ભેગી ફકીર નિંદા પરતણું પરહર
પામશો ભવજલ તીર રે.. નિંદા. ૫ નિંદામાંહી સહુ લપટાયા બચીયા કેઈક સંત નિંદક માથે નથી શીંગડા વાણીથી ઓળખેતરે. નિંદા ૬ અદેખાઈની પુત્રી નિંદા મુક્તિમાર્ગ પ્રતિકુલ લાખ ચોરાશીમાં ભટકાવે નાખી માથે ધૂલ રે.. નિંદા. ૭ સમકિતી નિંદાનવિ કરશે. કરશે ગુણનું ગાન ધાનદંતને કૃષ્ણ વખાણે ગુણનું કર (૨) બહુમાન રે.... નિંદા ૮ સર્વ ગુણો જાણો જિનવરમાં - બીજા દેશી હોય નિજમાં અવગુણ પિઠ ભરી છે એ ન તેને કાય રે.... નિંદા ૯ કર્મવશે સૌ દેશે ભરીયા, કર ન નિંદા ભાઈ બુદ્ધિસાગર ગુણ ગાતાં જગમાં હવે વડાઈ રે. નિંદા ૧૦૦
[૧૭૭૧] સકલ સુખકરણ દુઃખહરણ મતિ વિસ્તરણ નિજ ગુરૂ ચરણ નિતપ્રતિ નમીજે કરીય શુભભાવના ધરીય મન ભાવના આપણું જીવ ઉપદેશે દીજે...(પરતણુ ) ૧ પરતણું તાંતિ તું મકર હે પ્રાણયા! મહિલા મમ મસા મ બેલે વાર વાર તહેવાર છવડા પારકે કાજકે આપ બોલેં... ૨ જે અરિહંત આચારિક વાચક સાધુ જિનધર્મની નિંદા કર્યો અંગ ઠાણુગ માંહે કહે વીરજી જેડ નર નારગ ભવ દીધ તરસ્યું, નિંદક નીચમતિ દીઠ-અણદીઠ તિમ જે છતા–અછતા દેવ દાખું પરભવ પામચેં દુઃખ તે પાંડુઆ શ્રી ઉમદેશ માલાદિ સામેં.... એ જ પુઠિના માંસ સમ પરતણી તાતડી તેહસું રાતિ-દિન રંગ રમતા મૂરખા માનવી માન પામે નહીં હડકીયાની પરં ફિરે ભમતા. , ૫ પૂઠિ પાછિલ દિશા વામ દાહિણ દિશા કાજ વિચ બોલતા ઘણું નિખરા પાપીયા પારકા દેષ ચરતા ફિરે ખર અચ્છે તેથી અતાહિ સખરા ? છિદ્ર છલ સાધુના જે તે ફિરે મુખિ ભલા ભીતરે ઘણું કડા પરતણું મયલ લેપિડ ભરે આપણું ભુંડ સુરા થકી તેહ ભંડા. જી ૭