________________
૪૭૩
૩
મરણ વિષેની સઝાય
જે પરમ પ્રેમે પહેરતાં પેચી કડા બારીકથી એ વેઢ વિટી સર્વ છોડી ચાલીયા મુખ જોઇને.. જન
મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લિંબુ ધરતા તે પરે કાપેલ રાખી કાતરા હરકોઇના હૈયા હરે
એ સાંકડીમાં આવીયા છટકળ્યા ત્યજી સહુ સેઇને... જન ૪ વખંડના અધિરાજ જે ચંડ કરીને નીપજયા
બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપભારે ઉપજયા એ ચતુર ચક્ર ચાલીયા લેતા ન હેત હેઈને... જનક
જે રાજનીતિ નિપુણતામાં ન્યાયવતા નિવડયા અવળા કર્યો જેના બધા સવળા સદાપાસા પડયા
એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટા સહુ છોડીને... જન ૬ તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખીયા
હાથી હણે હાથે કરી એ કેસરીસમ દેખીયા એવા ભલા ભડવીર તે અંતે રહેલા રાઈને.... જન
[૧૮૬૪] ચેતન ! ચેતજે રે
એ કાળ ન મેલે છેડે ભાતું બાંધજો રે
જમડો પકડે છે તુમ કેડે (ડ) (સંબલ સીધર (શીધ્ર) સાથે લેજે કીનાશ વસે છે નેડો) ચેતન ચેતજો 1 કઈક બહાનું કાઢી જીવને છેતરશે એ છાને એચિંતે આવી પકડી જાશે કાંઈક ચડાવી બાને...
૨ શરીર પિંજર છવ મુસાફિર તુણું બગીચે ફરતે કુર કીનાશ (જુલ્મી જમડે)એ સમળી પેરે લેઈ જાશે ઝટ ભમતો , બાળા બુઠ્ઠા ગરબે હુતા જુવાનને લઈ જાવે કાચા પાકા સઘળા બેડાં જમને (એહને) દયા ન આવે, ૪ તું જાણે પરવારી જઈશું લેચા સઘળા જોઈ હા-હે કરતાં જમા લઈ જાવો સહર એમ જે... » ૫ તું અમર પરે થિર થઈ બેઠો લોચા વાળ મૂઢ લખપતિ નરપતિ શેઠ સત્યવાહ તુજ આગળ કેઈ બૂઢ... ', ૬ આજ કાલને પર પરારા ધમેં વિલંબ જ કરતો ક્ષણ ક્ષણ આયુ ઓછું થાયે અંજલિજલ જિમ ખરતો.. , ૭