________________
૪૩૨
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ દાય ઉપાય કરી તે મેલી જિમ જલનિધિ જાતિ, રાજ(ગજ) પરિદાની ગિરિપરે માની બેટા મોટા તારા, એક દિન કુલ ધજ ટીવજ ઘ(૫) દેખે કેતુ વિલાસ. ૬ અંગજ ત્યારે એમ વિચારે નહીં સારે અમ તાત, નિર્ધન સયણ તણું પરિરયણે નેહઈ ધન વિખ્યાત, અંતર્વાણીની જિમ વાણી નવિ જાણજો કેણ, કેવલવટ દીપકપરિ નિષ્ફલ બહુપરિ યણ ધણેણ ઈમ ચિંતવતાં તાત તેહને ધનમેલણને કાજ,
ભાયંતર દૂર દેશાંતર ચઢીઓ ચતુર જહાજ, ઉર્ફે ખલ તસ પાછળ અંગજ વેચે રણું ખૂલે, ઓછે-અધિકે દશદિશિ વેર્યા જિમ વાહૂલી તૂલે... રયણરાશિ પી આરોપી ધજ પલવ નિજ વાસ, કટીબધ્વજ નિજ નામ ધરાવી પૂરી નિજમન આસ, વાત સુણીને તાત પધાર્યા વાર્યા અંગજ તેહ, ધજ(ધટ) પટ ધરઘટ ઉપરિ દેખી ચટપટી લાગી દે. ૫ રે અજ્ઞાની ભાલા વ્યાલા પરનાલા અવિનીત, ધનતરૂકંદ કુદાલા હાલા વિણસાડથું ઘરસૂત, ઈણિપરે હાંકી બાહિર કાઢયા અંગજ ગ્રહિ રહી બાંહિ. રયણ રાશિ દિશિ દિશિથી આણે તે આ ઘરમાંહિ. ૬ નિજવાંકે તે રંકતણું પરે પુહવિમડલ ફિરતાં, કુટિલ સભા રયણઅભાવેં બહુ દુઃખને અનુસરતા યદ્યપિ દેવપ્રભાવે રયણાં સયલ ગ્રહી રહી આવે પણ નય કહે ધર્મવિના નરભવ એ હાર્યો વલીય ન પાવે. ૭
પ૯ રનરાશિ દષ્ટાંત [ ૧૮૨૮] દુહા હવે એને ઉપનય કહું સુણજે સહુ ભવિલક
માનવભવ મટે છે જિમ સેવનધન રોક ઢાળઃ સુવિહિત હિતકર જંતુને મારગને અનુસારી રે તે ગુરૂ વ્યવહારી સમો આગમાયણ ભંડારી રે ભાગી જન સાંભળો ૧ પંચપ્રકારે જાણીયે " અંગજ પરિતસ શિષ્યા રે ધજ પરિજન પૂજા લહી
પામે પરિગલ ભિખ્યા(ક્ષા) રે , ૨