________________
૪૭.
મનુષ્યભવની ૧૦ દષ્ટાંતની સજઝાય-જ્ઞાનવિમલકૃત
ઢાળ: ૨ જિમ સાધિત જનપદ ચક્રીસર જયવંત, તિમ કરૂણ સાગર ભવિ સુખકર ભગવંત, જિમ દેહગ પીડપે દુઃખીય બંભણ છવ,
સંસારી પ્રાણ દુરિત મિથ્યાત્વ અતીવ.. જિમ ચક્ર દર્શન દૌવારિક દેખાડે તિ કર્મ વિવરવર મેહ મિથ્યાતને પડે
કરણ વિજ કરીને ચકીસર ઘર પેઠે સામગ્રી વજથી સુખકર જિનવર દીઠે..૨ જિમ તૂઠો ચક્રી વંછિત વર તસ આપે તિમ નાણ-શરણુયુત દંસણ ગુણ તસ થાપે જિમ તેહની ધરણી અલછિતણું સહનાણી
તિમ કર્મ પ્રકૃતિ તતિ (થિતિ) તરૂણી તાસ વખાણી જેમ તેહને વયણે આગત નૃપ સુખ છોડી ભિક્ષા વર માગે ચક્રીને કરજોડી તેમ મુક્તિપુરીનું આવ્યું છેડે રાજ ભિક્ષાસમ વિષયિક સુખથી હારે કાજ...૪ જિમ તે બંભણીને વાર ફરીને નાવે ષટખંડ ભારતમાં ફરિ ભોજન નવિ પાવે તિમ છવ સંસારી માનવને અવતાર સમક્તિ વિણ હા ન લહે પુનરપિ સાર ઉપદેશપદે ઈમ દાખ્યો ઉપનય સાર નિસુણીને સમજે નરભવ સવિ સુખકાર દષ્ટાંત પ્રથમ ઈમ દાખે મેં લવલેશ કવિ ધીરવિમલને જ્ઞાનવિમલ કહે શિષ્ય....
૨/૩ પાસક દષ્ટાંત [૧૮૨૨] દહા: જિમ ચંદન તરૂમાં અધિક ધાતુમાંહિ જિમ હેમ જિમ મણિમાં હીરલો ઉત્તલ નરભવ તેમ.... તિરિનર-દેવ થકી અધિક નરભવ ઉત્તમ જાણ નરભવ તરૂવર ફુલડાં
અમર ભોગ ગુણખાણ... ગુરૂસાનિધ્યે બીજો કહું પાસકનો સંબંધ નિરભવ શેભે દર્શને
જિમ અરવિંદ સુગંધ તાળ ૩: ઈહ ભરોં રે ગોલ્લ દેશે ચણકાપુરી
ચણિ બંભણ રે ધરણી તસ ચણ કેસરી સુત જાયે રે દાહાલો ચાણિક ભલે લઘુયથી રે સકલ કલા ગણ ગુણ નિલ
અતિભલે તાપસ વેશ પહેરી મયુર પિષ ગામેં ગયા, ગર્ભિણ તિહાં નૃપતિ ધરણું ચંદ્રપાન દેહલે થયો, મનતણું ઇરછા પૂર્ણ ન હવે તિર્ણ થાયે દૂબળી, પૂછયું તાપસ તેહ અર્થે કહે મતિ તુજ નિર્મળી..