________________
અનુષ્યભવની ૧૦ દષ્ટાંતની સઝાય-જ્ઞાનવિમલકત કંચનગિરિ ગિરિમાં વડા નદીઓમાં જિમ રંગ જિમ ગજમાં ઐરાવણે જિમ તનમાંહિ વરંગ.... તરૂમાંહે જિમ કલ્પતરૂ
તેજવંતમાં ભાણું પંખીમાં જિમ ગરૂડ ખગ જિમ ચક્રી નરરાણ... જૈનધર્મ જિમ ધર્મમાં
ઔષધમાં જિમ અના દાતામાં જિમ જલધરૂ જિમ પંડિતમાં મન... પ્રહગણમાં જિમ ચંદ્રમાં મંત્રમાંહિ નવકાર સઘળા ભવમાંહે ભલે
તિમ નરભવ અવતાર... બોધિલાભ નીમીસમો
બોલ્યા નરભવ એહ. તે હાર્યો નવિ પામિયે જિમનિધિ દુગતિ ગેહ... વિજિમણ તિમ પાસક ૨ ધાન્ય રાશિ ૩ ને જુઓ ૪
યણ ૫ સુમિણ ૬ ને ચક્ર ૭ હરિ ૮ ગુંસર ૮ પરમાણુઓ ૧૦.. વિપ્ર જિમણને દાખિયો પહેલે જે દૃષ્ટાંત સુણજે તેહ કહું હવે આળસ મૂકી સંત... ઢાળ કપિલ પુરવર રાજી ઈકબાગ વંશ દીણ દેજી નામે બંભ નરેસરૂ ચલણ દેવી ઈદેજી
મુખચંદ ચઉદસ સુમિણ સૂચિત સહસ અઠલખણ ધરૂ સંભૂતિ મુનિને જીવ તસ સુત બ્રહમદત્ત નામેં વરૂ અનુક્રમેં મસ્તક શલ રેગેં પિતા પરલેકે ગયો
તસ રાજકાજે મિત્ર તેહને દીર્ઘપૃષ્ઠ ભૂપતિ થયા. ચંચલ ચિત્ત ચલણી થઈ દીધું રાધિપ સંગ્રેજી લેપ લાજ તે કુલ તણું સેવે વિષય પ્રસંગે
પ્રસંગર ઘણું કામ સચિવે અનાચાર તેહને લો દષ્ટાંત દૂધ બિલાડ કેરા કુંવરની આગળ કહ્યો, કોકિલા વાયસ હંસ લાવક (લી બગ) હાથણું ખર (પરિજિમ રમે
દષ્ટાંત અસમંજસ દેખાડે તે એકણ સામે ભાવી ચકી કુમરને દેખી મનમાંહે કંપેજી એક દિન તે ચલણ પ્રતિ લંપટ એમ પયંપેજ
ઈમ પયંપે સુ ચલણી મુજ છે ભય તુજ સુત તણું નિઃશંક સઘળાં વિષય સુખ શું પૂરીએ મનકામના