SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ મનની સજઝા મુસક સેત સામલ તિહાં રે હાં કાપઈ દોય વડાળ કૃપમાંહિ અજગર અછઈ રે હાં ચારિ દિશિ ચઉબાલ... વડ વંધલઈ હાથીઓ રે હાં હાલિઓ વર મહુવાલ દીલ વિલુરઈ મક્ષિકા રે હાં સોલસ કે દુખ ટાલિ. મધુકર તેઓ મહુવાલથી રે હાં બિંદુ પડે તસ ભાલ તે જીભઈ ચાટી લીયઈ રે હાં માને સુખ ઉરાલ.. ઈણિ અવસરિ વિદ્યાધરે રે હાં આ એક દયાલ પર ઉપગાર ભણી તિહાં રે હાં ધર વિસામ વિસાલ... મધુલભઈ મેહી રહો રે હાં અજ્ઞાની જંધાલ ઈમ ભવ કાનન જીવનઈ રે હાં કેડિ ઠરઈ ગજકાલ... આયુ લતા પક્ષ ઉંદરા રે હાં અજગર નરક નિહાલ મારિ કવાય બીહામણાં રે હાં મારિ અહિ વિષઝાલ. ચિતા વેદન મક્ષિકા રે હાં મધુ વિથયા બેહાલ ગુરૂ વિદ્યાધર તિહાં ધરઈ રે હાં ધમ વિમાન કૃપાલ વિષય વિટંખ્યા કેતલા રે હાં ધર્મ ન સેવઈ બાળ મુનિ નારાયણ બૂઝવઈ રે હાં વિષય થકી મન વાળ. મનની સઝાયે [૧૭૮૨] મન માંડલું(લડું) આણા ન માને અરિહંત કહે કિમ કીજે રે રાત-દિવસ હીંડ હલાહલ શીખામણ શી કીજે રે.... મન૧ રાજમાર્ગ મૂકી બાપલડું ઉવટ વાટે જાવે રે આઇ પર અટત નિરંતર(રહે) પતે કિમહી ન થાયે રે.... , ૨. ક્ષણ ધરાયો ક્ષણ ભૂખ્યો ભુંડ ક્ષણ રૂપે ક્ષણ ખૂણે રે ધર્મતણું ફલ સરસ ન ચાખે પાપતણું ફળ લૂસે રે... ૩ લાખ ચોરાસી ચાચર ચઢીયે ૨ કપ રડવડીયો રે ધ વિનાતે ભવભવ હીંડે (ચંચલ ચપલ કરે મનમેલું) કર્મત વશ પડીયે રે.. અ શા બાંધે ડુંગર (અંબર) જેવડી ત્રેવડ કિમી ન પહેચે રે ચિંતાજાળ પડવું ૫સ્તા પરવશ પડવું (ધરઘર ભમતો) વિગૂચે રે, ૫ મહમંત્રને તંત્ર કરીને મન માંકડ વશ આણે રે પણે પ્રીતિવિમલ મન સત્યે એને સહુએ વખાણે રે... , ૬ (મનિલાવણ્ય સમય ઇમ બોલે મન માં વરા કીજે રે નિય વિવેક દયા પાળા જઈ – મુગતતણું ફળ લીજે રે. . ૭
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy