________________
૩૮૧
શેઠ૦ ૧
,
૫
ભાવડશા શેઠની સઝાય
: ભાવડશા શેઠની સઝાય [૧૭૭૮] ક. શેઠ ભાવઠ નામે વાણી રે મૂક સુપન લહે નાર રે પણ સંબંધે સુત ઉપજે રે જાણ્યો મૃતયોગ વિચાર રે માલણ નદી તટ જઈ કરી રે મૂકી સુકે ઝાડ રે પ્રથમ રોકે પછી હો રે બોલીયે જડબું લાડ રે બાલક રોયે ઈશુ કારણે રે માગું લાખ ટકાય રે લઈ અટવી માંહે મૂકી રે તાત મરખ કાંઈ ખાય રે બાળ વયે તેણે કારણે રે નહિ ધર્યા ટકા લાખ રે તુમ ઘરે જ બહુ હસે રે જાણે એ સાચી ભાખ રે પાછો ઘેર લઈ આવી રે ખરચ્યું લાખ સુવર્ણ રે જન્મ મહોત્સવ કર તિહાં ઘણે રે છઠું દિને પામ્યો મરણ રે બીજો પુત્ર અવસરે જનમીયા રે ત્રણ લાખ દેવા તાત રે મૂક રણ તવ બોલી રે લાવ્યા ઘેર સંઘાત રે.. ત્રણ લાખ ટકા ખરચીયા રે છઠ્ઠા દિવસે થયું મરણ રે ત્રીજું સ્વપ્ન લઈ અવતર્યો રે દેહને કંચન વરણ રે તેહને માંડ વન મૂકવા રે બે મુખથી ભાખ રે મુજને કાંઈ તજે તાત રે દેવા છે ઓગણીસ લાખ રે સુણીય વચન સુતને ગ્રહો રે દીધું ભાવડ નામ રે અનુક્રમે તે યૌવન લહે રે બહુ વાળ્યા ગુણ ગ્રામ રે... માત-પિતા પરભવ ગયા રે ઓગણીસ લાખ ટકાય રે માંડયા તેણે તિહાં ખરચવા રે ભરાવી ત્રણ પ્રતિમાંય રે... સાથભ અને પુંડરીકની રે ચક્રેશ્વરી દેવી સંતુષ્ટ રે નવ લાખ ટકા તેહને દિયા રે દશ લાખ કીધી પ્રતિષ્ઠ રે... અઢાર વહાણ ધન લાવીયા રે સેલું અસંખ્ય અપાર રે શત્રુંજય ઉદ્ધાર કરાવી રે મણિમય બિંબ સુસાર રે એમ ઋણ છુટી અનૃણ થયે રે કીધા પુણ્ય અને ૨ વિનય કહે નવિ ગમે (ર) રે જેને પિતે વિવેક રે..
,
,
૮
૯
,
,
, ૧૩