________________
૩૮૫
ભવ આલોયણુની સજઝા
૧૭૭૫] ખમજે ખમજો રે જીવ સહુ મુજ ખમજે જિન આઝાએ અપરાધ ખમાવી સંસારે નહિ ભમજે રે.. વસહ૦ ૧ જેણે આણું નથી ઓળંગી માન ભંગ તસ કરીયું રે તામસ ભાવે થયે મદમાતે જ્ઞાન સવિ વિસરીયું રે.. ,, ૨ દુષ્ટ ભુહિએ આળ મેં દીધાં ઠેષ લોભ મન ભરીયે રે નિ ચાડી મેં ઘણું કીધી ઈર્ષ્યા ડાકિણ વરીયે રે , રૂદ્ર સુસ્વભાવે ભરીયો જન્મ પ્લેન કુળે રે ધર્મશબ્દ શુભ કાને ન ધરી મળીયા ગુર અનુકૂલે રે , પરલેક જાવા છવ ન ઇચ્છે આસક્તિ છવની વાતે રે ઘાત કરતા દુઃખ બહુ દીધાં કિમ થાય મુજને શાંતિ રે , આર્ય ક્ષેત્રમાં ખાટકી-વાઘરી હુંબતુરની જાતિ રે તેમાં જન્મી છે હણીયા કાઠી રાખી છાતી રે... » મિથ્યા મોહે મંદ બુદ્ધિથી કષાય કેરા ગે રે દવ દેવરાવી બાળ્યા છે
સર-દહ મૂકવ્યા ભેગે રે... » સુખ લીલાએ ભોગભૂમિએ અંતર દીપ ક્ષેત્રે રે દેવપણે પણ કેલિ કરતા બહુ લેભવશ ગાવે રે... ભુવનપતિમાં દુષ્ટ બુદ્ધિથી નિર્દય હદયના ભાવે રે વ્યંતર ભાવે કેલિ કરતા પાપપિંડ ભરાવે રે..
જ્યોતિષ જાતિ વિષય લોલુપે મેહ દુષ્ટ મતિથી રે પર ઋદ્ધિમાં મત્સર ધરીયું લોભભ વૃત્તિથી રે... જાણતાં દુઃખ જીને દીધું ચારગતિના શરણે રે હું ખાયું ને તે મુજ ખામ. ભાવું પંડિત મરણે રે... , ૧૧ વજન પરજન આ દુનિયામાં કેઈ નહિં છે કેાઈનું રે જ્ઞાન-દર્શનને ચારિત્ર ભાવે નિર્મમ પણ છે જોઈતું રે , અરિહંત સિદ્ધનું શરણું ભાવે સાધુધર્મ મન આસ રે પાંચ પદે નમે નમો ભર્ણતા માણસા રહી ચઉમાસ રે.. ૧૩
[ ૧૭૭૬] પ્રથમ ઈરિયાવહીથી લેગસ્સ સુધી પાઠ કહી, ઇછા સંદિસહ ભગવન! ભવ આલેયણ આલેઉં? ઇછું કહી, ઉભા કે બેઠાં બેઠાં એકએક ગાથા બેલી ખમાસમણ દેવું સ. ૨૫