________________
૩૭e.
સજઝાયદ સંગ્રહ ભાગ-૩ તવ ધરિ જઈ પુષ્કલી જો રે સર્વ સાધર્મિક સંગ વંદી પ્રભાતે વીરને રે
પૌષધી પણિ સંખરગિ રે ભવિજન ૭ વાર્યા શંખને હીલતા રે વિરે શ્રાવક તેહ સુદકખુ જાગરિઆ જગી રે દઢધ છઈ એહ રે , ફલ પૂછી સંખ ધનાં રે, કીધા શ્રાવક સંત વિનય કરી નઈ ખમાવતાં રે ધન્ય એહવા ગુણવંત રે... » ભગવતી બારમા શતકમાં રે એહ કહિઓ અવદાત પંડિત શાંતિ વિજય તળે રે માન વિજય કરે ખ્યાતિ રે , ૧૦
૨૨, [૧૭૫૫] ધન્ય ધન્ય તે જગ જીવડા સુદ્ધ વસ્તિનું દાન રે આપઈ જે સવિ સાધનઈ તેહમાં જયંતી પ્રધાને રે... ધન્ય રે કોસંબી નગરી ભલી
રાણ મૃગાવતી જાત રે રાય શતાનીક નંદન
ઉદયન નૃપ વિખ્યાત . . શમણની પૂર્વ શય્યાતરા. મૂઆ માસ જયંતી રે વદિ પરિજન સંઘાતિ વીર પ્રશ્ન પૂછતી રે...
૩ ગિરૂઆ જીવ કેણઈ હુઈ જિન કહઈ પાપસ્થાનઈ રે તસ વિરમણ લહુઆ હુઈ ફિરી પૂછઈ બહુમાનઈ રે. ધન્ય ૪ ભવ્ય સર્વે જે સીઝચ્ચે તે તમ વિણ જગ થાય રે કાલ અનાગત ભાવના
તિહાં શ્રી વીર દેખાવઈ રે... , ૫ સૂતાં કે ભલા જાગતાં
દુબલ કે ભલા બળીયા રે આળસ કે ભલા ઉદ્યમી ઈમ પૂછઈ અખલિયા રે.. , પહેલે બોલે અધમી
બીજઈ ધરમી જાણ રે ઇમ ઉત્તર કહે વીરજી રાંઝીનઈ સુણી રે... ઈદ્રીય તંત્રતા ફલ સુણી ચારિત્ર લેઈ સુરંગ રે કરમ ખપાવી મોક્ષમાં
પામી સુખ અભંગ રે.. ભગવતી બારમા શતકમાં એહ કહિએ અધિકાર રે પંડિત શાંતિ વિજય તણો માન કહે સુવિચારો રે.... , ૮
૨૩ [ ૧૭૫૬] ઉદિતાદિત(ઉદયવાન) પુરૂષા અવરોધે...સવિ પુરૂષારથ સાધે રાજ અદ્ધિ લીલા અનુભવતાં વિષય-કયાય ન બાંધે ૨ ભવિક! ચરમ મુજર્ષિ વદો.