SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ મનુષ્યજન્મ પામી કરી, લેશે લેશે ચારિત્ર નિરધાર રે કેવલજ્ઞાન પામી જસક, જાશે જાશે મુક્તિ મેઝાર રે.. , ૧૦ જ નાણાવટીની સઝાય [૧૩૫૭] હે નાણાવટી ! નાણું નિર્ભય ખરૂં પરખાવી લેજે તને ધૂતી જશે પારખસરનું નિરમલ નજરે જે જે આ શહેરમાં ઠગ બહુ આવે છે, તે તો છેટા રૂપિયા લાવે છે સહુ સંસારને મન ભાવે છે. નાણાવટી ૧ ચકે બેસી લેજે નાણું ખરું-ખોટું પરખી સવિ જાણું તારે આ અવસર રળવા ટાણુ , ૨ હાટે બેસી વેપાર કરજે કોથળીમાં નાણું ખરું ભરજે કપટીની સંગત પરિહરજે.... ૩ અહીં રૂપૈયા-સિક્કા સહી ચાલે તારું પારખું હોય તે પારખી લે જે ખોટા હશે તો નહિં ચાલે. ૪ તું તે લેભી શહેર છેરાજા તને લેભે મળીયા ઠગઝાઝા * જેઠવા રાજા તેહવી પ્રજા. ૫ તું તે માઝમ રાતને વહેપારી તારી પરદેશે ચિઠ્ઠીઓ ચાલી તારા નામની હુંડીઓ સિયારી... , ૬ નહિં જાણે કપટીની વાતો છેટે નાણે રખે તું લલચાતો તું તો સુરત શહેરને વટ(વી) વાતો” , ૭ ઈમ બેલે વિવેકવિજય વાણી કવિરૂપવિજય દિલમાં આણી તમે સાંભળજે ભવિણ પ્રાણી છે ૮ - નાલંદા પાડાની સઝાય [૧૩૫૮] મગધ દેશમાંહિ બિરાજે સુંદર નગરી હેજી રાજગૃહીમાં રાજા શ્રેણીક દેખતાં મન મહેછે. એક નાલંદે પડિ પ્રભુજીએ ચૌદ કીયા ચોમાસાજી... (એક) ૧ ધન ને ધર્મ ના પાડે દેશનું વાતે વિશેષ ફરી ફરી વિર આવ્યા બહુ વારે ઉપગાર અધિ કે દેજી , ૨ શ્રાવક લેક વસે ધનવંતા જિનમારના રોગીજી વરઘર માંહે સોના ચાંદી છતાં જ્યોતિ જાગી. ૩ જડાવઘરેણું જોર બિરાજે હારમતી નવસરીયા
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy