________________
૩૬૧
ભગવતીસૂત્રની સજા-માનવિજયકૃત તવ નારદ ૨ પુત્ર ખમાવઈ ભ્રાંતિ રે નિયંઠી રે પુત્રપ્રતિ નમી ખાંતિ રે એહવા મુનિ રે સરલ સ્વભાવી જેહરે શ્રુતજ્ઞાનીનાં રે ખપીયા નમીઈ તેહ રે
તેહ નમીમાં પાપ વમીઈ નિત્ય રમીઈ કાનમાં શ્રુત અર્થ સક્ષમ ધારણ કરી ધ્યાઈઈ શુભધ્યાનમાં બુધ શાંતિવિજય સુસીસ વાચક માનવિજય વદઈ ઈમ્યું ભગવતી પંચમ શતક સઘળું જેહના ચિત્તમાં વસ્યું
૧૦ [૧૭૪૩] શ્રી જિનશાસનમાં કહિઉં રે સમક્તિ વ્રતનું મૂલ, તેહ વિના કિરિયા કરે છે તેનું કાં નહિ સૂલ રે..ભવિકા રાખે સમક્તિ સુદ્ધ સહણ જાણ્યા વિના રે વંદના ન કરઈ બુદ્ધ રે પારસનાથ સંતાનીયા રે બહુશ્રુત થવિર અનેક પૂછઈ જઈ જિનવીરનઈ રે રાખી સમતિ ટેક રે.... લેક અસંખ્યાત ઈક હેઇ રે કિમ અહેરાત્રે અનંત ઉપજઈ વિણસિ ત્રિક કાલઈ રે તિમ પરત્ત કહત રે... પાસ નિણંદમતઈ કહાં રે વરજી લોક વિચાર શાશ્વતી રે મધ્યમ અધે રે, પૃથલ શેષ પસ્તાર ૨.• જીવ તિહાં એકઈ કાલઈ રે ઉપજે નિગૌદ અનંત તેહ પરિત પ્રત્યેકમાં
ઇમજ પ્રલય પણિહુત રે. જીવ અનંત પ્રત્યેકને રે સંબંધ શું કહેવાય કાલવિશેષ પણિ તેટલા રે સહુને તે પરણ્યાય રે... ત્યાર પછી શ્રી વીરનઈ રે જાણુઈ થવિર સર્વ પ્રણમી પ્રેમેં આદરઇ રે પંચમહાવ્રત પ્રજ્ઞ રે.... કસી ધાક સુર હયા રે
સપડિઝમણ કરી ધર્મ ઈમ પરખીજે ગુરૂ કરે રે તે લહે સવિ શ્રત મર્મ રે ભગવતિ પંચમ શતકમાં રે વાચનાયાલિ ઈમ પંડિત શાંતિવિજય તરે રે માન કહઈ ધ પ્રેમ રે.. ૯
૧૧ [ ૧૭૪૪]. લભ તજે રે પ્રાણુ આણું વાણી જિણંદની હીઈ લભ અનર્થનું મૂલ વિચારી સારી વૃતિ કરી રહઈ એક કેડી લખ એંસી નરને લેભથી હુ ઘાત મહાસિલાકંટક રથમુશલેઈ તેણુ સુણે અવદાત..