________________
૩૫૬
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ઢાલઃ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી લેક ચતુર્વિધ રે દ્રવ્ય થકી લેક એક સંખ્યાતીત યોજન પરિમિત છે ક્ષેત્રથી રે કાલથી શાશ્વત છે. ખંધા ખંધા ! સાંભળો રે કેવલી વિણુ એ અરથ હે કુણ નિરમા રે.... , ૧૧ ભાવથી વર્ણાદિક પર્યાય અનંત છે રે જીવ ભેદ ઈમ ચાર પણ ભાવથી જ્ઞાનાદિ પર્યાયા કહિયારે એમજ સિદ્ધ વિચાર , ૧૨ એહ વિશેષ પયાલીસ લખયોજન કહી રે ઈમ સવિ દુવિધ સત તહ અનંત સવે છઈ કાલથી ભાવથી રે ઈમ જિનવર ભાખંત.. ૧૩ બાલ મરણ સંસાર વધારે છવને રે કાઈ પંડિત મૃત્યુ અરથ સુણી ઈમ જિન પાસઈ ચારિત્ર લઈ રે ખંધે બૂઝી ચિત્તિ... , ૧૪ અંગ એકાદશ પાઠી પ્રતિમા સવિવહી રે શાસ્ત્ર તણે અનુસાર સેલમાસ ગુણ રણ સંવત્સર તપ તમે રે જિહાં ત્રિવેતર આહાર, ૧૫ બાર વરસ અંતઈ ઈક માસ સંલેખના રે કરી અમૃત ઉત્પન્ન તિહાંથી ચવી ઋષિરાજ વિદેહઈ સીઝસ્ય રે માન કહિ એ ધન , ૧૬
૪. [૧૭૩૭] શ્રતધરા કુતબલઈ જે વદે તસ ભરે કેવલી સાખિ રે ઈતિ શ્રુતજ્ઞાની આરાધીઈ કેવલી પરિજિન સાખ રે... ધન્ય૦ ૧ ધન્ય જરિ શ્રતધરા મુનિવરો તસ ઉપાસક પણ ધન્ય રે પૃચ્છક કથક સરિખઈ મિલઈ
ધર્મિ મન હુઈ પરસન રે... , ૨ તુંગીઆ નામિ નગરી હવી ધણ કણ જિહાં ભરપૂર રે સુસમણોપાસકા તિહાં બહુ ઋદ્ધિપરિવાર જસ ભરિ રે , જાણ નવ તત્વના ભાવમાં જિનમતઈ જેહ નિસંક રે અરથ નિશ્ચય કરી ધારતા પરમતતણી ન ઈહાં કંખ રે.... એ સુરગણુઈ પણ નવ લાવીયા
મોકલ્યાં જસ ગૃહ દ્વાર રે પૂર્ણ સિહ ચઉ ઉપવીના પાલતા નિતુ વ્રત બાર રે.. , સાને નિત પડિલાતા જિનમત રંજિત બીજ રે એકદા થિવિર સમસરિયા પાસ સંતાનીયા તિહાંજ રે , જાતિ કુલ રૂપ બલ તપ વિનય લાજ જ્ઞાનાદિ સંપન્ન રે જિય કપાયા જિમ ઈદ્રિયા
જિય પરીષહ દઢ મન રે... ઇ ૭ ઉગ્રતા ઘેર તપ બ્રહ્મ તિમ ચરણ કરણઈ પરધાન રે €જ જસ તેજ વચ્ચસિયા
દસયતિધર્મ નિધાન રે , ૮