________________
બહાચય–શીલવતની સજઝાયો
૩૩૯ વિજય રાજા તો સચિવ મતિસાગર વડિસિ હી તે સુશીલા વિચારે... ૩૦ પાછલા ભવતણું નારી વાધિણ પણ શ્રાવકે વીર પ ગ રાખ્યો માસ પટ ભોગવી મરણુભય યોગવી પશુ વિટંબણું શું કામ ભાખ્યો.... - ૩૧ મન હી મદમાલીઓ શ્રાવિકા ચાલીઓ શ્રમણ નામા–સુસેવી પાલકે પણિ તથા વસુમતી ચાલીઓ વાહણ વાલીઓ ગોત્ર દેવી.... , ૩૨ તાપસી મનવશી તાપસ પરવશી તાપસી કાજે નિજપ્રાણ ઈડઈ વકલચિરી મુનિ મુગ્ધ વેશ્યા વસઈ સોમ તાપસ તણી લાજ ખંડ ૩૩ માત સરખી કનકમાલા વિદ્યાધરી પુત્ર પ્રદ્યુમ્નસ્યું ભેગ યાચઈ સતી સીતા તણે રાવણે રાગીઓ દશવદન ભગને લખમણ રાચઈ. ૩૪ મેઘમુનિ અતિમુક્ત બાલ જે બ્રહ્મવતી મુનિ સુશલ તથા વયરસામી જંબુસ્વામી પ્રમુખ બ્રહ્મચારી તણ કીર્તિ સુણતાં સકલ કીર્તિ પામી છે ૩૫ ગંભીએ સુંદરી સતીય મૃગાવતી વંદના તિમ વિશલ્યા સુણીજઈ અપર નરનારીનું શીલ ચરિતં તથા સુણીય ભણતાં અશુભ ભવ લુણજઈ. દેવ-દાનવ નમ્યા જે બ્રહ્મચારીણ ચરણવરધારીણ જગ (વ) વીતા ચંડરૂપિ શિષ્યોપમાં કેવલી બ્રહ્મચારી સકલ હૃદય નીતા... - ૩૭
- [૧૭૧૬] દૂહા જિનપ્રતિમા જિનમંદિરા કંચનના કરે જેહ
બ્રહ્મત્રતથી બહુ ફળ લહે નમે નમો સીયલ સુદેહ... ૧ ઢાળઃ બ્રહ્મચર્ય પદ પૂછયે વતમાં મુકુટ સમાન, હે વિનીત શીયલ સુરતરૂ રાખવા કહી નવવાડ ભગવાન, ,
| નમો નમો બંભવય ધારણું કત કારિત અનુમતિ તજે દિવ્ય ઔદારિક કામ ત્રિકરણ એ પરિહરે ભેદ અઢાર ગુણધામ...
છ છ ૨ દશ અવસ્થાકામની ત્રેવીસ વિષય હતા
ઉરત છે અઢાર સહસ શીલાંગથે બેઠા મુનિ વિચરત.... દ્રવ્યથી ચાર દારા તજે ભાવે રપરિણતિ ત્યાગ છે દશ સમાહિઠાણ સેવતાં
ત્રીસ અખંભના મયાગ.... , ૪ દીયે દાન સેવન કોડીનું કંચનચૈત્ય કરાય તેહથી બ્રહ્માવત ધારતાં અગણિત પુણ્ય સમુદાય... , ૫ ચોરાસી સહસ મુનિદાનનું ગૃહસ્થ ભક્તિલ જોય હે વિનીત કિયા ગુણઠાણે મુનિ વડા પણ ભાવતુલ્ય નહિ કેય.... ,, નમઃ