SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ બોલની સજઝાય ૩૩૩. કલશઃ અગ્યાર પદ એ સૂત્ર સાખે સુગુરૂ મુખ અવધારીયે આદેય પદ મને વચનકાયે આદરી હેય વારીએ યવસ્તુ સ્વરૂપ જાણી ધર્મશું મન રાખીએ સુરિંદ્ર શ્રી પાર્ધચંદ્ર શિષ્ય સમરસિંઘે ઈમ ભાખીએ”(સદ્ગુરૂ) ૬૧ ૧ [૧૭૧૧ ] સરસતી સામિની પય પ્રણમેવો સદ્ગુરૂ નામ સદા સમારેલ ભગવતી ભારતી ચરણનમેવ ઈ બેલીસ એપાઈ એ આચાર જોઈ લે જાણુ વિચાર. પંડિત તે જે નાણે ગર્વ જ્ઞાની તે જે જાણે સર્વ તપસી તે જે ન ધરે ક્રોધ આઠ કરમ છપે (તે) તે જે . ઉત્તમ તે જે બોલે ન્યાય ધરમી તે જે મન નરમાય ઠાકુર તે જે પાળે વાચ સરૂ તે જે ભાખે સાચ.... ગિરૂઓ તે જે ગુણ આગળ પરસ્ત્રી પરિહરે તે નર ભલે મેલે તે જે નિંદા કરે પાપી તે જે હિંસા આચરે... મૂર્તિ તે જે જિનવર તણું કીતિ તે જે બીજે સુણ લખુધી તે ગૌતમ ગણધાર મૃદ્ધિ અધિ કે અભયકુમાર.... શ્રાવક તે જે લહે નવતત્વ કાયર તે જે મૂકે સત્ત્વ મંત્રખરો તે શ્રી નવકાર દેવ ખરો જે મુક્તિ દાતાર... પદવી તે તીર્થ કરતણી મતિ તેજે ઉપજે આપણું સમક્તિ તે જે સાચું ગમે મિશ્યામતિ જે ભૂલો ભમે... મોટો જે જાણે પરપીડ ધનવ તો જે ભાગે ભીડ મન વશ આણે સે બલવંત આળસથી અળગો પુણ્યવંત.... કામી નર તે કહીયે અધ મોહ જાળ તે માટે બંધ દારિદ્રી જે ધરમે હણ દુર્ગતિ માંહે રૂલે તે દણ.... આગમ તે જે બોલે દયા મુનિવર તે જે પાળે ક્રિયા સંતોષી તે સુખીયા થયા દુઃખીયા તે જે લોભે રહ્યા... નારી તે જે હેવે સતી દરસણ તે એ મુહપત્તી રાગ-દ્વેષ ટાળે તે જતી સૂધે જાણે તે જિનમતી.... કાયા તે જે શીલે પવિત્ર ઘડપણ તે જે પાળે પુત્ર માયારહિત હેવે સન્મિત્ર ધર્મહણ કરે તે શત્રુ
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy