________________
૧૪
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ - નાગિલાની સઝાય [૧૩૫૪] : ભૂ (ભાવ) દેવભાઈ ઘેર આવીયા રે પ્રતિબંધિવા મુનિરાજ રે હાથમાં તે દીધું ધૃતનું પાતરૂં ભાઈ ! મને આઘેરે વળાવ રે નવી રે પરણ્યા ને ગોરી નાગિલા રે સાલે (ખટકે) મારા હૈડામાંહિ ર...નવી ૨૦૧ એમ કરી ગુરૂજી પાસે આવીયા રે ગુરૂજી પૂછે દીક્ષાને કાંઈ ભાવ રે ? લાજે નકારે નવિ કર્યો ૨ દીક્ષા લીધી ભાઈલણા ભાવ રે , ૨ બાર વરસ સંયમમાં રહ્યા રે હૈડે ધરતાં નાગિલાનું ધ્યાન રે હા-હા ! મૂરખ મેં શું કર્યું રે ગિલાતજી જીવન પ્રાણ રે, ૩ શશીવયણ મૃચની રે વલવલતી મૂકી ઘરની નાર રે સોળ વરસની સુંદરી રે સુંદરતનું સુકુમાલ રે... ઇ ૪ માત-પિતા તેમને નથી રે એકલડી અબળા બાળ રે મુજ ઉપર અનુરાગિણી રે હવે લઉં એહની સંભાળ રે, અમર લેક તછ કરી રે નરક પ્રહે કણ હાથ રે ? પામ્યા સુખને તજી કરી રે પડી દુખ જંજાળ રે , કે ભદેવ ભગે ચિર આવીયા રે અણુ ઓળખી પૂછે ઘરની નાર રે કોઈએ દીઠી તે ગેરી નાગિલા રે અમે આવ્યા છીએ વ્રત છેડણહાર રે ૭ નારી ભણે સુણે સાધુજી રે વયે નલીએ કંઈ આહાર રે અશ્વ (હસ્તિ) ઈડીને ખર કેણ ગ્રહે રે તમે છે જ્ઞાનના ભંડાર રે... ૮ ‘ઉદ વમા લેવે આહારને રે તે નવિ માનવને આચાર રે તમે જે ઘર અને તરૂણી તજી રે હવે તેની શી સંભાળ રે.... - ૯ ધન્ય સુબાહુ શાલિભદ્રજી રે ધન્ય ધન્ય મેકમાર રે નારી ત્યજીને સંયમ લીયે રે ધન્ય ધન્ય ધન્ને અણગાર રે.... ૧૦ દેવકીસુત સુલ સાતણ રે નેમ તણી સુણી વાણી રે બત્રીસ-બત્રીસ પ્રિયાણ રે પરિહર્યા ભોગ વિલાસ રે.. , ૧૧ નારી નરકની ખાણ છે રે નરકની દીવી છે નાર રે તમે તો મહામુનિરાજ છે રે જેમ પામો ભવજલ પાર રે... , ૧ર અંકુશ ગજ વશ આણી રે રાજીમતીયે રહનેમ રે તેમ વચન અંકુશે આણી રે નાગિલાએ ભવદેવ તેમ રે... , ૧૩ નાગિલાએ નાથ સમજાવી ૨ ફરી લીધો સંયમ ભાર રે ભવદેવ દેવલે કે રે હુઓ હુઓ શીવકુમાર રે... એ ૨૪