________________
બાર ભાવનાધિકાર ૧૬ ભાવનાની સજઝાયે
૨૯૭ પરિગ્રહકે આરંભ ન ચાહે ધર્મે દઢ મન રાખે છે કુશલદીપ ગુરૂરાજના ચરણે દેવ ધ્યાન રસ ચાખે
૨. નિજ ભાવના હાલ [૧૬૬૫] દૂહા તપ તે ઔષધ રૂપ છે ક્ષમારૂપ અનુમાન કર્મરોગ ઉભૂલવા
સેવ ભવિક સુજાન.... દઢપ્રહારી આદિક બહુ તર્યા સાધુ સંસાર કરી કર્મની નિરા
ઉપશમ સંવર સાર. નવમી નિજ૨ ભાવના ભાવો ભવિયણ ભાવે રે ક-ધનને બાળવા અગ્નિરૂપ બતાવે રે....જિનવચનામૃત પીજીએ ૧ બાર ભેદ છે તપતણું
બાહ્ય ભેદ ષટ ધાર રે અત્યંતર પટ ભેદથી
ઉતારે ભવપાર રે... ઇ ૨ ખાધું પર્વત જેટલું
તેં પીધું જલધી નીર રે તાય તૃપ્તિ વળી નહિ
કેમ પામીશ ભવતીર રે, બાહ્યાવ્યંતર શત્રુઓ
તપથી દૂર થનાર રે પર્વત સમ અધ ભેદવા તપ તે જ વિચાર રે મિહિલબ્ધિ પ્રગટ હવે આતમ ઋદ્ધિ વિશેષ રે કર્મસુદન વધમાનથી
ન રહે કર્મને લેશ રે, કનકકેતુ બંધક ધન
નંદનસમ મુનિરાય રે કુશલદીપ ગુરૂ ભવ (જલ) તર્યા દેવ નમે તસ પાય રે ,
૧૦. લોક સ્વરૂપ ભાવના ઢાળ [ ૧૬૬૬] દૂહા : મોહરાયની ફોજ જે કર્મ કટક કહેવાય ધ્યાનાનલને જ્ઞાનના
ગોળાથી ભેદાય, લકસ્વરૂપ વિચારતાં
વસ્તુતત્ત્વ સમજાય અદ્ભત હદયપ્રકાશથી
ભવ ભ્રમણ-મિટ જાય... લોકસ્વરૂપ દશમી કહી રે ભાવને અતિ મનોહાર ચૌદ રાજ પરિમાણથી રે ઉર્વ પુરૂષ આકાર ભાવિકજન! વીર વચન અવધાર કટિ ભાગે બે કર રહ્યા રે પહેળા પાદ પ્રમાણ
જન સંખ્યાતીતમાં રે લેક ક્ષેત્ર પરિમાણ. ધર્મ અધર્માદિક રહ્યા છે -પૂર્ણ ૫ચાસ્તિકાય વરતે આપ સ્વભાવમાં રે આદિ અંત ન થાય...