________________
' 'બtsી
છે.
૨૮૦
સજઝાયાદિ સંપ્રહ ભાગ-૪ જઘન્ય વરસ સહસ દસ જાણ અતિસાગર તે ત્રીસ પ્રમાણ. ૯૪ વિહુ આધારે પૃથિવી સાત એક ઉદધિ નઈ ઘનવાત ત્રીજઇ તનુવાતઈ વીંટી તાસુ ચઉથઉ હેઠલિ અસંખ્ય આકાસ. ૯૫ વનોદધિ જોયણુ સહસ્સ વિચિ વસઈ થીણુઉં નીર વરજ નિસદીસ વૃત્તાકારિ પાતલઉ અછઈ - છહડઈ જઈ તે જોયણ છઠ્ઠઈ. ૯૬ ધનવાત તનુવાત જે બે અસંખ્ય જોયણ પાંડવાડિ છઈ તેય ઉતરતાં છે. સાઢાગ્યારિ તનુવાત જોયણ દઢ અવધાર. ૯૭ રતનપ્રભાનું પઠાણ ઉપિલઉં જેણુ સહસ એક એતલઉં સુજોયણ તમિલ ઉપરિ મહી વિચિ આઠમઈ પિલાડિ તે કહી... ૯૮ તિહાં મેટા વ્યંતર અવતરઈ અસંખ્ય નગરે ક્રીડા કરઈ હિલ ઉપલું સઉ જેયણ માનિ અસી જોયણ વિચિ વ્યંતર સમાનિ ૯૯ પરમાધામી ભવનપતિ જેવા જયણ સહસ નિઉ હેડલિ તેય ઉત્તર દક્ષિણ દસઈ નિકાય તણઈ એકીઈ દેઈ થાય. ૧૦૦ તે સાતમા પથડા વિચાલિ ભુવન જુજુઓ છઈ અંતરાશિ તેહ ભવનની સંખ્યા ભાખિ સાતડ નઈ બહુતેર લાખ. અસંખ્ય નગર વ્યંતરનાં જેહ દીપ દીપ હેઠલિ છઈ તેય સમુદ્ર ઉંડા તેહ ભણી કહી નરકાવાસા કલમને નહીં.. તિલેક સઈ જોયણ અઢાર | નવ ઉંચાં નવ નીચાં સાર તલ વ્યંતર ઉપરિ જ્યોતિષી વિચિ માણસ સમ ભૂતતિ થકી... ૩ વિચિ જંબૂ પાલિઈ લવણ દીપ સમુદ્ર ભુઈ બિમણા બિમણ જે બૂઢીપ તે જયણ લાખ બહુ પાસે જગતી માહિ લાખ ૪ લવણસમુદ્ર તબિ લાખ જેયણ બીજી જગતી થિઉ પહલપણ જગતના ગઢ ઉંચા જોઈ જોયણ આઠ દેવ કાં ઈ. ૫ બાર જેમણ પહિલઉ પુહલ પણ ચડતાં ઓછઉં જયણિ જોયણ ઉપરિયારિ જયણ પહેલી તેહ વિચિ અછઈ વેદિકા વલી. ૬ તે ઉંચી છ ગાઉ દઈ પહુલી ધનુષ પાંચસઈ સોઈ અધપગાઉ ઉણું દઈ જોયણું બિહુ પાસે પુહલી ભુંઈ રમણ ૭ સમુદ્ર તણુઉ પાસઉ છઈ જેય ગોપ ભવન ફિરતા છઈ તેયા તે પણ ઉંચા ગાઉ દઈ. ધનુષ પાંચસઈ પહિલા હે ઈ. ૮ રમઈ દેવ-દેવી તણુઈ ઠાઈ -
ભાવ કરઈ તે કહ્યાં ન જાઈ વન-વાપી તિહાં કીડા કરઈ જલનિધિનાં જલ તે સંવરજી