________________
ર૭પ
બાર ભાવનાની સજા સકલચંદજીત નિર્ધને વલી વલી ધનવંત સુખીઓ દુઃખીઓ ઈણિપરિ હુતિ રાઉ ફીટીનઈ પાયક થાઈ પાયક ફીટી થાઈ રાય... ૧૭ દેવ મરી એકેંદ્રિય હાઈ કુંજર કં(યુ)સુઓ થાઈ સોઈ અસ્ત્રી મરી નપુંસક થાઈ વલી અવતરઈ પુરૂષહ માંહિ.... મનુષ્ય મનુષ્ય થાઈ જાઈ સરવિ થાઈ તિર્યંચ વલી જાઈ નરગિ નારકી મરી તિર્યંચ માંહિ જાઈ એક મનુષ્ય એક જિનવર થાઈ. કરમટાવાતણુઉં સ્વરૂપ નાચઈ જીવ નવનવા રૂપ લાખ ચઉરાસી યોનિ મઝારિ એ ઉપનાઓ ઇઈ સંસાર.... ૨૦ પુદ્ગલ દ્રવ્યત ક્ષેત્રત કર્યા કાલત ભાવત અનંતા ફિર્યા એક નિગોદ થકી નહીં નીકળ્યા દુઃખીયા ભણું તે કહાં ફિર્યા.. ભાવનામાંહિ શુભતણુક વિચાર પણિ કહ વરાઈ અનંતી વાર ચિહુ ગતિમાંહિ મૂયાં ઉપના એ ત્રીજી સંસાર ભાવના.... ૨૨ ચઉથી ભાવના એકવ કહઈ જગમાંહિઈ જીવ એકલી રહઈ આવઈ જાઈ તવ એકલઉ કિહી તેલામઉ કિહી તે ભલઉ... ૨૩ તે પૂરવ કૃત કર્મપસાઈ મિહી સુખીઓ કિહી દુખીઓ થાઈ પાપ કરઈ ધન મેલઈ બહૂ દુખ-સુકખ અગિ રિદ્ધિ વિલસઈ સદ્દ...૨૪ જાઈ ન કરી નઈ પાપ પરમાધાર્મિક કરઈ સંતાપ સ્વજન કેઈ નાવઈ ટૂકડક સહઈ દુકખ એકલઉ પડિ... ૨૫ હવાઈ પાંચમી ભાવના અન્ય જીવ શરીર જાણઈ એકત્ત્વ પણિ એ બેઉ એક ન કહાઈ અનંતવાર સિર છાંડી જાઈ... ૨૬ સિર સિë સંબંધ આઉખું અછઈ તે પુહતઉં તવ જાઈ પછઈ કરમાઈ ખાંચિઉ જીવ તું જાઈ તે શરીર છારડઉ થાઈ... ૨૭ તું ધન સ્વજન નઉ સિઉ નેહ જઓ થિર નહીં આપણુઉ દેહ ઇસી ભાવના જે મનિ ધરઈ લાભ છેહઈ સુખ દુખ નવિ કરઈ..૨૮ છઠ્ઠી અશુથિ દેહ અસાર સપ્તધાતુ મલમત્ર ભંડાર મજા માંસ મેદ રસ અછાં લેડી હાડ શુક્ર સાત ઈ.. પવિત્ર પણુઉં જોઈ નવિ થાઇ સુગંધ વિલેઉં વિણસી જાઈ. દુર્ગધ ભણી તે નાવાઇ દેવ જોયણ વ્યારિ પાંચસઈ દેવનવઈ સ્ત્રોત તે નરનાં વહઈ તિમ અસ્ત્રીનાં ઈગ્યારઇ કહઈ. જે નીકલઈ તે વિ દુઓ સવ પવિત્ર પણાનઉ કેહઉ ગર્વ.. પણિ ઈશુઈ દેહઈ કીજઈ ધર્મ તે ભણી ભલઉં પવિત્ર એ મર્મ સત્ય વદઈ નઈ નહીં કષાય –પરમ બ્રહ્મ ઉપર મન થાય.... ૩૨