________________
ર૭૨
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ રેગ શમે જેમ અમૃત છાંટ હદય પડે નવિ અટે ધર્મ કરતાં ભવિક જીવને શિવસુખ આવે આંટે રે... , ૫ ગુણવિણ કિમ શિવગિરિપર(વર) ચઢીયે હીન પુણ્ય જન રાં બેસે જે જિન ગુણમણિ સાટે તે સબ ભવદુઃખ કાટે રે. એ ૬
૧૨. લેક સ્વરૂપ ભાવના ઢાળ ૧૪મી [૧૬૫૩] જ્ઞાન નયનમાંહે ત્રિભુવન રૂપે જેણે જિન દીઠો લેગો ન ધણીયા ૧ દ્રવ્ય રૂપ પ્રણ તસ જિનયોગો.. (મુનિવર૦) ૧ મુનિવર ! ધાવો રે
અઢીય દીપ નર લેગો જિહાં જિન મુનિવર સિદ્ધ અનંતા જિહાં નહીં જ્ઞાન વિયોગે... , આપે સિદ્ધો કેણે ન કીધે જ નહિં આદિ અંત લીધે તેણે નવિ જાયે ભુજબળે ભરિયે જંતુ અનતે... અને દ્રય પર્યાય પરિવર્તન અનંત પરમાણુ અંધે જેમ દીસે તેમ અકળ અરૂપી પંચ દ્રવ્ય અનુસ છે અચલપણે ચલન પ્રતિ કારણ ધર્માસ્તિકાય પ્રદેશ સ્થિરહે અધર્માસ્તિકાયથી કાકાશ અતિ દેશે... ભયે એક રજજુ ત્રસ નાડી ચઉદસ રજુ પ્રમાણે અનંત અલોકી ગોટે વિંટ મસ્તકે સિદ્ધ અહિઠાણે. અધે લેક છત્રાસન સમવડ તીર્થો ઝલરી જાણે ઉર્વિલેક મૃદંગ સમાણો ધ્યાન સકલ મુનિ આણે. આ છે
[૧૬૫૪] પંડિત માસ પાણી વરસી તપ કરઈ નિર્વિકલ૫મનિ સેઈ સાંચરઈ છઠ-અટ્ટમ લિઈ દસમિ આહાર ફલ જાણું નવ ક૯૫વિહાર રાગ-દે બેઉ મોટા માલ(મલ) તે સરીરમાંહિ ખટકઈ સાલ(સલ) સેઈ સાહસ્સ દેખાઈ દેવતા તે બેઉ મલ છતા શમલતા. મણય–દેવકૃત ઉપસર્ગ સહઈ સીતતાપિ વનિ કાઉસગિ રહઈ મલ નવિ ટાલઈ અંગિ એકદા તણ માર્ગ ઉપરિ મન સમ સદા - ધૂતમિત્રી મનસિë ધરી સેઈ પરણાવિઉ સંયમસિરી જ્ઞાનકલા તવ હુઈ નિરમલી સંસઉ ટાલઈ શ્રુતકેવલી ૧૦ આઠ કર્મ કીધાં રજપ્રાય સિદ્ધ સૌખ્ય વિલસઈ તિણઈ ડાય ઈણિપરિ મેહ એકલઉ થયું તઓ આપ હણી નાસી ગયું. ૧૧.