________________
૨૭૦
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
૭ આવભાવના ઢાળ ૯મી [૧૬૪૮] જગ શુભાશુભ જેણે કર્મ તતિ વેલિ જે શુભઅશુભાવ તે વખાણે જલધરા જેમ નદીવર સરોવર ભરે તિમ ભરે જીવ બહુ કર્મ જાણે....જગ ૧ મ-મકર છવ! તું અશુભ કર્માશ્રવા વાસવા પણ સકમ ન છૂટે જેણે જગદાન વર પુણ્ય નવિ આ તે કુપણ નિધના પેટ ફૂટે છે ૨ મનવચન કાય વિષયા કપાયા તથા અવિરતિ અશુભ ધ્યાન પ્રમાદે મૂકી મિશ્યામતિ વર ઉપાસક યતિ જગ શુભાશ્રવ થકી ને વિષાદે ,, ૩ રાચ મ-મ જીવ તું (વિતથ-કુટુંબ) આડંબરે જલ વિના મેધ જિમ ફેક ગાજે ધર્મને કાજ વિણ મકર આરંભ તું તે (તુઝ-તેણે) કર્મની ભીડ ભાંજે ૪ તે અશુભ આશ્રવા રૂંધતાં જીવને સંવરો સંવરે કર્મ જાલ નાવના છિદ્ર રૂંધ્યા યથા નીરને તેણે કરી છત સંવર વિશાલ છે ૫
૮ તપભાવના ઢાળ ૧૦ મી [ ૧૬૪૯] તાપે મીણ ગળે જિમ માખણ તથા કર્મ તપ તાપે રે કંચન કાટ ગળે જેમ આગે પાપ ગળે (તેમ-જિન) જા રે તાપે ૧ તે તપ બાર ભેદ શું કીજે કમ નિર્જરા હેવે રે સે મુનિવરને હેય સકામાં અવર અકામા જેવે રે. , અનશન ઉદરી રસત્યાગી કીજીયે વૃત્તિ સંક્ષેપ રે સંસીનતા કરી કાય કિલેશે ટળે કર્મને લેશે રે પાયછિત્ત વિનય વૈયાવચ્ચ સજઝાયો વરઝાણે રે કાઉસ્સગ્ગ કીજે જેણે ભવિજન તસ તપ મુક્ત નિદાને રે... , ૪
૮ ધર્મભાવનાની ઢાળ ૧૧મી [૧૬૫૦] ધર્મથી જીવને જય હેયે ધર્મથી સંવ દુઃખ નાશ કરે રોગને શગ ભય ઉપશમે ધર્નથી અમર ઘરે વાસ રે... ધર્મથી ૧ દગતિ પાત(૫)થી જીવને ધર્મવિણ નવિ ધરે કેય(ઈ) રે વાંછિત દિયે સુરતરૂ પરે દાનત" શીલથી જોય(ઈ) રે , ૨ ધમવિર સાધુ શ્રાવક તાણે આદરે ભાવશું જેહ રે સર્વ સુખ સર્વમંગલ તણું આછું કારણ તેહ રે , ૩
૧૦ દાનભાવના ઢાળ ૧૨મી [૧૬૫૧] જે નરા સાધુ આધાર વર દાયકા તે નરા ધન્ય જગ વિબુધ ગાયા જે છતે વેગે વર સાધુને નવિ દિયે તે કાસ કુસુમ પર ફોક જાયા...જે નરા ૧