________________
૨૬૬
- સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ જૈન શાસનવિના જીવ જતના વિના જે જના જગમે મહીના જૈન મુનિ દાન-બહુમાન હીના નરા પશુ પરે તે મરે ત્રિજગ દીના... , ૩ જેનના દેવ ગુરૂ ધર્મ ગુણ ભાવના ભાવ(વી) નિત જ્ઞાન લેચન વિચારી કર્મ ભરનાશિની બાર વર ભાવના ભાવ(વી) નિત જીવ! તું આપ તારી* સર્વ ગતિમાંહિ વર નરભવ દુલહે સર્વ ગુણરત્નને શાધિકારી સર્વજગજંતુને જેણે હિત કીજીએ સકલ(સઈ)મુનિ વંદીએ શ્રુત વિચારી ૫
પીઠ બંધની ઢાળ ૨ [ ૧૬૪ ] ભાવના માલતી ચૂસીએ ભ્રમરપરે જેણે મુનિરાજ રે તેણે નિજ આતમા વાસિયે ભરતપરે મુક્તિનું રાજ રે ભાવના. ૧ ભાવના કુસુમ શું વાસિયા જે કરે પુણ્યના કાજ રે તે સવે અમરતરૂપરે ફળે. ભાવના દિયે શિવરાજ રે.. ઇ ૨ ભૂમિ જનની થકી ઉપના સુતારે જે જગે ભાવ રે તે સવિ ભ ભુજંગી ગળે જિમ ગળે વનતર દાવ રે , ભૂમિના વર અનંતા ગયા ભૂમિ નવિ ગઈ કણ સાથ રે ઋદ્ધિ બહુ પાપે જે તસ મિલી તે ન લીધી કુણે સાથ રે , ૪ ગઈય દ્વારાવતી હરિ ગયા અથિર સબ લોકની ઋદ્ધિ રે સુણીએ તે પાંડવા મુનિ હવા તેણે વરી અચલપદ સિદ્ધિ રે... , રાજ્યના પાપ ભર શિર થકે જસ હુવા શુદ્ધ પરિણામ રે ભરત ભૂપતિ પરે તેને ભાવના પુણ્યના ગ્રામ રે... ઇ ૬ રાજ્યના પાપભર શિર થકે જસ હુઆ યુદ્ધમાન ભાવ રે ભાવના સિંધુમાં તે ગળે ઉતરે મોહમદ તાવ રે.. , - જે (પદારથ નવિ ગણે તે નહિં) આપણે તે સવિખેમ રતિબંધ રે જે પદારથ તુજ આપણે નવિ ગણે પ્રેમ રતિ બંધ રે જે ગણે તેહ તું આપણે જીવ તુંહી મતિ અંધ રે.. ઇ ૮ કૃષ્ણ લેશ્યા વિશે કીજીએ કર્મ જે રૌદ્ર પરિણામ રે તે સવે ધર્મ નવિ જાણીએ શુભ હવે શુદ્ધ પરિણામ રે... , ૯ જે જગ આશ્રવા (નિજજરા) જિને ભણ્યા તે પણ આશ્રવા (સવે સંવરા) હેય રે ધર્મ જે અશુદ્ધ ભાવે કરે તે તસ સંવર જેય રે.. , ૧૦
૧. અનિત્ય ભાવના ઢાળ ૩ [૧૬૪૨] મુંઝમાં મુંઝમાં મોહમાં જીવતું શબ્દવર રૂ૫ રસ ગંધ દેખી અથિરતે અથિતું અથિરતનુ છવિ ભાવ્ય(સમઝ) મન ગગન હરિ ચાપ પેખી જ