________________
૨પ૮
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩
લીયે અચિંત્ય ગલશે રહી સમય સિંચાણે આવી શરણ નહીં જિનવયણ વિણ તેણે હવે અશરણ ભાવી. હાલઃ બીજી અશરણ ભાવના ભાવો હૃદય મઝાર રે ધરમ વિના પરભવ જતાં પાર્ષે ન કહીશ પાર રે જઈશ નરક દુવાર રે, તિહાં તજવણ આધાર રે... (લાલ) લાલ સુરંગા રે પ્રાણીઓ મૂકને મોહ જાળ રે મિશ્યામતિ સવિ ટાળ રે માયા આળ પંપાળ રે... ઇ ૧ માત-પિતા-સુત-કામિની ભાઈ ભઈણી સહાય રે મેં-મેં કરતાં રે અજાપરે કર્ભે ગ્રહે છ9 જાય રે તિહાં આડા કે નવિ થાય રે દુખ ન લીયે વહેચાય ૨. છ ૨ નંદની સેવન ડુંગરી આખર ન આવી કે કાજ રે... ચકી સુભમ તે જલધિમાં હાર્યો ષટખંડ રાજ રે બૂડો ચર્મ જહાજ રે દેવ ગયા સવિ ભાજી રે, લેમેં ગઈ તસ લાજ રે કપાયન દહી દ્વારિકા બલવંત ગોવિંદરામ રે રાખી ન શકયા રે રાજવી માતપિતા સુત ધામ રે તિમાં રાખ્યા જિન નામ રે શરણુકીય નેમિ સ્વામ રે વ્રત લેઈ અભિરામ રે પહત્યા શિવપુર ઠામ રે... » ૪ નિત્યમિત્ર સમ દેહડી સણું પર્વ સહાય રે જિનવર ધર્મ ઉગારશે જિમ તે વંદનીક ભાય રે રાખે મંત્રી ઉપાય રે સંતો વળી રાય રે, ટાળ્યા તેહને અપાય રે , ૫ જન્મ-જરા-મરણાદિકા વયરી લાગ્યા છે કેડ રે અરિહંત શરણ તું આદરી ભવભ્રમણ દુઃખ ફેડ રે શિવસુંદરી ઘર તેડ રે, નેહનવલ રસ રેડ રે, સીંચ સુકૃત સુર પેડ રે ,
૩, સંસાર ભાવના [૧૬૨૮] દૂહા થાવા સુત થર જેર દેખી જમધાડ સંયમ શરણું સંગ્રહ્યું ધણ-કણ-કચન છાંડ.. ઈણુ શરણે સુખીયા થયા શ્રી અનાથી અણગાર શરણ કહ્યા વિણ જીવડા ઈણી પેટે રૂલે સંસાર... કાળ ત્રીજી ભાવના ઈણી પેરે ભાવીએ રે એહ સ્વરૂપ સંસાર કર્મવશે જીવ નાચે નવનવ રંગશું રેએએ વિવિધ પ્રકાર (ચેતન ચેતી રે) ૧ ચેતન ચેતી રે
લડી માનવ અવતાર