SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શભંજના સતીની સજ્જોય ૨૪૩ ઉત્તર- કેસી રાયનઈ તવ સમઝાવઈ તુમ ઘરિ પઈસી ભેરવ જાવઈ. ૧૦ બાહિર સુણે લોક તે જાણે શબ્દ આયો કિહાંથી માને ઉત્તર રાયનઈ તબ નાવઈ સમઝઈ મનમાંહિ સુહાવઈ (પૂર્વ) ૧૧ કફ પ્રભજન સતીની સજઝાય [૧૬૦૬ થી ૮] - ગિરિ વૈતાઢ૫ની ઉપરે છે ચક્રાંકા નયરી રે લેલ અહે! ચક્રાંકા ચકાયુધ રાજ તિહાં છત્યા બહુ(સવિ) વયરી રે લોલ અહે! જીત્યા, ... ૧ મદન લતા તસ સુંદરી ગુણશીલ અચંભા રે લોલ અહે ! ગુણશીલ પુત્રી તાસ પ્રભંજના રૂપે રતિ રંભા રે લોલ અહે ! રૂપે.. ૨ વિદ્યા ધર ભૂચર સુતા બહુ મળી એક પંતે રે લેલ અહે! મળી, રાધા વેધ મંડાવીઓ વર વરવા ખંતે રે લોલ અહે ! વર૦. ૩ કન્યા એક હજારથી પ્રભંજના ચાલી રે લોલ અહે ! પ્રભંજના આરજખંડમાં આવતાં વનખંડ વિચાલી રે લોલ અહા ! વનખંડ.... ૪ નિર્મથી સુપ્રતિષ્ઠિતા બહુ સાહણી સંગે રે લોલ અહે! બહુ સાધુ વિહારે વિચરતા વંદે મન બહુ રંગે રે લોલ અહો ! વંદે... ૫ આરજ્યા પૂછે એવડો ઉમાહે (હો) છે રે લેલ અહે! ઉમાહે વિનયે કન્યા વિનવે વર વરવા ઈછે રે લોલ અહે ! વર૦. ૬ ઈ હિત જા તુમે એહથી નવિ સિદ્ધિ રે લોલ અહા ! એહથી વિષય હલાહલ વિષ જિહાં અમૃત શી બુદ્ધિ રે લોલ અહે ! અમૃતશી.. ૭ ભોગ સંગ કારમાં રાગ કા જિનરાજે સદાઈ રે લેલ અહે ! જિનરાજે રાગદ્વેષ સંગે વધે ભવભ્રમણ સદાઈ રે લેલ અહે! બ્રમણ... ૮ રાજસુતા કહે સાચું એ જે ભાખો મુખ વાણી રે લોલ અહે! ભાખ૦ પણ એ ભૂલ અનાદિની કિમ જાયે છંડાણું રે લોલ અહા ! કિમ .... ૯ જેહ તજે તે ધન્ય છે અમે જડ પુદગલ રસીયા રે લોલ અહે અધ્યાતમ રસ પાનથી ભીના છે મુનિરાયા રે લોલ અહે! ભીના... ૧૦ તે પરપરિણતિ રતિતજી નિજ તત્વે સમાયા રે લોલ, અ નિજ અમને પણ કરવો ઘટે કારણ સંજોગે રે લોલ અહે! કારણ... પણ ચેતનતા પરિણમે જડ-પુદગલ ભોગે રે લોલ, અહેe જડ... ૧૧ અવર કન્યા પણ ઉચરે તેનું ચિંતન હવે કીજે રે લોલ, અહે! ચિંતન પછી પરમપદ સાધવા ધમ ઉદ્યમ સાધીજે રે લોલ, અહે! ઉઘમ ૧૨ પ્રભંજના કહે છે-તે સ!િ એ તે કાયર પ્રાણું રે લોલ, અહે? એ ધર્મ પ્રથમ કરવો ઘટે દેવચંદ્રની એ વાણી રે લેલ, અહે દેવ ૧૩
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy