________________
૨૩૭ ,
પ્રદેશ રાજાની, તેના ૧૦ પ્રશ્નની સજઝાયો
[૧૬૦૦] ચિહું દિલથી ચારે આવીયા સમકાલે હે યક્ષ દેહરામાંહિ સાહેયા હે વાંદે રૂડા સાધુજી જિણવાંઘાહે જાવેજનમરા પાપ સમકાળહે યક્ષ ચામુખ થયે જાણને મત આવે મુઝ પુઠ કિંવાહ... ૨ કરકંડ તિણે કાઢી
નથી હે ખાજ ખણુવા કાજ છે. દૂહ કહે માયા અજી રાખી કાપે છાંડયો સઘળો રાજ કે... ૩નમી કહે નિંદા કાંઈ કરો નિંદાના હે બોલ્યા મોટા દેવ છે નીગઈ કહે નિંદા નહીં
હિતકહી તાંહે થાયે પરમ સંતોષ.. ૪ સમકાળે ચારે ચડ્યા
સમકાળે હે થયા કુલ શણગાર , સમકાળે સંયમ લીયે
સમકાળે હે ગયા મુગત મોઝાર. ૫. ઉત્તરાધ્યયને એ કહ્યાં
સૂત્રમાં ચારે પ્રત્યેક બુહ , સમય સુંદર કહે મેં કહાં ગુણ ગાયા હે પાટણપરસિદ્ધ...
થી પ્રવેશી રાજાની સજઝાય [૧૬૦૧] . દૂહા સદ્દગુરૂ સે સાધુજન આણુ આદર સાર રાય પ્રદેશની પરે
જયું પામો ભવપાર.. સદ્દગુરૂ સુરતરૂથી અધિક દેલતને દાતાર
રાય પ્રદેશી જેણે કિ સુરરમણ ભરથાર ઢાળઃ સદ્દગુરૂ સંગતિ કરજે ભાઈ એ સહી માને વાત રે
નર નારી મન માન્યા પાયે સુખ સઘળા વિખ્યાત રે.. સદ્દગુરૂ૦ ૧૪ વેતાંબી નગરીયે મોટા રાય પ્રદેશી પાપી રે પણ સદ્દગુરૂની વાણી સુણીને વિરૂઈ વાત ઉત્થાપી રે.. , ૨: પહેલે સુરલેકે અવતરીકે સુયા દેવ વિમાને રે અવલઆયુ લઘું લીલાયે ચાર પલ્યોપમ માને રે... . ૩ તિહાંથી તે ઍવીને અવતરશે મહાવિદેહ શુભક્ષેત્રે રે કેવલપામી સિહિયે જશે વાત કહી એ સૂત્ર છે. આ પંડિત ઋલિવિજય ગુરૂ પાસે ગુરુ સંગતિ ગુણ સુણીયા રે તે પંડિત સુખ વિજયે બુદ્ધ ભાવ ધરીને ભણીયા રે... ઇ પ.
# પ્રવેશી રાજાના ૧૦ પ્રશ્નની સઝા [૧૬૦૨] પ્રાણી ! ભવસાગર ભમતાં થકા લા નર અવતાર હે પ્રદેશ રાજા આ સાંભળીયે ગુરદેશના જેથી પામીયે ભવપાર હે ,