________________
ર૩૪
--- સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ તીન છેદ ભદ્ર બાહુ રચીયા ૫-નવણ શ્યામાચાર જજી દશ વૈકાલિક સિજજભવકૃત નિશથ વિશાખા ગણધારજી પ્રતિમા ૩૧. દેવટ્ટી ગણીજીએ નંદી બનાઈ ઘણું સૂત્રના નામજી જવું વૃત્તિરા કર્તા જાણે -- શ્રીભદ્રબાહુ સ્વામીજી.. પ્રકરણમાં દાળ-ચપઈમાં પ્રતિમા દેવે ગોપજી ત્રીજે મહાવ્રત ચવડે ભાગે જિન આજ્ઞા દિધી પછ.... ૩૩ બત્રીસ મૂત્રમે પ્રતિમા બેલે ચતુરાં લીજે જેયજી ભાવદયા મુજ ઘટમાં વ્યાપી ઉપકાર બુદ્ધિ છે મોયછે. પ્રતિમા છત્રીસી સુણે ભવિ પ્રાણુ હૃદયે કરો વિચારજી પક્ષ છોડી સમક્તિ (આરાધ = ને સમજે) પામો ભવ પારજી શાસન નાયક તીર્થ એશીયાં રત્નવિજય પ્રણમે પાયજી ઓગણીસ બહરિ જયેષ્ઠ માસ સુદ પંચમી ગુરૂવારજી...
[૧૫૯૮]. શ્રી શ્રુતદેવી પ્રણમી કહેવું જિનપ્રતિમા અધિકાર નવિ માને તરસ વદન ચપેટા માને તસ સિણગાર જેને જિનપ્રતિમા નહિ રંગ તેને કદી ન કીજે સંગ... કેવલનાણું શ્રુત-ચઉનાણી ઈણસમે ન ભરત મઝાર જિનપ્રતિમા જિનપ્રવચન દેને ભવિયણને આધાર. તે જિનવર પ્રતિમા ઉથાપી કુમતિ હૈયા કુટે તે વિના કિરિયા હાનિ લાગે તે તે ઘેથા કૂટે. જિનપ્રતિમા દર્શનથી સમ્યગ દર્શન વ્રતનું મૂળ તેહજ મૂળ કારણ ઉત્થાપી શું થાયે જગ શળ... અભયકુમારે મૂકી પ્રતિમા દેખી આકુમાર પ્રતિબધે સંયમ લઈ સુધી એ ચાવો અધિકાર.. પ્રતિમા આકારે મરછ નિહાળે અન્ય મચ૭ ભવિ બૂઝે સમક્તિ પામે જાતિ સમરણ તસ પૂર્વભવ સુઝે. ચિત્ય વિતા અન્ય તીરથ મુજને વંદન પૂજા નિષેધ સાતમે અંગે શ્રાદ્ધ આણંદ સમક્તિ ધારૂં સુધે.... છ અંગે જ્ઞાતા સત્ર દ્રોપદીએ જિન પૂજ્યા એહવા અક્ષર દેખે તો પણ મૂઢમતિ નવિ બૂડ્યા... ચારણ મુનિએ ચેઈય વાંઘા ભગવાઈ અંગે રંગે