________________
૨૩ર.
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ઢાળઃ પ્રતિમા છત્રીસી સુણે ભવિ પ્રાણી સૂત્ર કે અનુસારજી આચારાંગ દૂજે શ્રુતસ્કંધે પનર મેં અધ્યયને મઝારજી પાંચ ભાવના સમક્તિ કરી નિત વંદે મણગારજી... દૂજે સુયડગે છઠું અધ્યયને આદ્રનામ કુમારજી પ્રતિમા દેખી જ્ઞાન ઉપન્ય - પામ્યા ભવને પારજી પ્રતિમા ૨ ઠાણાયંગે ચર્થ ઠાણે
સત્યનિક્ષેપ ચારજી દશમે ઠાણે ઠવણસચ્ચે ઈમ ભાખે ગણધારજી. અંજનગિરિ ને દધિમુખ નંદીશ્વર દ્વીપ મુઝારજી બાવનમંદિર પ્રતિમા જિનકી વંદે સુર અણગાર... સ્થાપના ચારજ ચેાથે અંગે દ્વાદશ ઠાણામાંયજી સત્તરમેં સમવાયાંગ જધા ચારણ પ્રતિમા વંદન જાયછે. શતક ત્રીજે ઉદેશે પહેલે ભગવતી સૂત્રમે સારજી ચમરદ્ર શરણાં લઈ જાવે અરિહંત બિંબ અણગારજી... , શાશ્વતી-અશાશ્વતી પ્રતિમા વંદે દુગ ચારણ મુનિરાયજી શતકવીસ ઉદેશે નવમું બહુવચન કહ્યો જિનરાયજી. , સતી દ્રૌપદી પ્રતિમા પૂછ જ્ઞાતાસૂત્ર મોઝારજી આણંદ શ્રાવક અંગસાતમે સુણ તેહને અધિકારજી , અન્ય તીથીને ઉણરી પ્રતિમા નહિ વંદુ જાજજીવ સ્વતીથરી પ્રતિમાનંદી જ્યાંરી સંધી સમક્તિ નીબજી , ૯ અંતગડને અણુરોવાઈ પ્રથમ ઉપાંગરી સામજી અરિહંત ચૈત્ય નગરિયાં સભા શ્રી જિનમુખસે ભાખ9. , ૧૦ પ્રવ્યાકરણ પહેલે સંવર પૂજા અંહિસા નામજી પ્રતિમા વૈયાવચ્ચે ત્રીજે સંવર કરે મુનિ ગુણધામ.. વિપાકમેં સુબાહુ પ્રમુખ આણંદસરીખા જયજી ઉવવાઈ અરિહંત ચેઈમાણિ અંબડ પ્રતિમા નંદી સોયછે. , ૧૨ રાયપાસેણુ સૂરિયાભે પૂછ જીવાભિગમ વિજય સુરંગજી ધુવં દાઉણું જિણવરાણું ઠવણ સાચી ચોથે ઉવંગળ. , ૧૩ પ્રથમ તીર્થકર મેક્ષે સિધાવ્યા સૂપ(ભ) કરાયા તીનજી જે બુદ્દીપ પન્નતિ દેખે સુર હેય ભક્તિમેં લીન... , ૧૪ જભક દેવતા પ્રતિમા પૂછ શાશ્વત સિદ્ધાયતન બહુ જાણજી ચંદ પન્નત્તિ સૂર્ય પનત્તિ પ્રતિમા કહી વિમાનજી - ૧૫