________________
૨૩૦
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ કુમતિ . કે પ્રતિમા ઉત્થાપી? એ મતિ શુભમતિ કાપી રે. કુમતિ! કાંપ્રતિમા ઉત્થાપી | મારગ લેપે પાપી રે કુમતિ ૧ એહ અરથ અંબડ અધિકારે જઓ ઉપાંગ ઉવવાઈ એ સમક્તિને મારગ મરડી કહે દયા શી ભાઈ રે. . સમક્તિ વિણ સુર દુર્ગતિ પામે અરસ-વિરસ આહારી જુઓ જમાલી દયાએ ન તરીઓ હુએ બહુલ સંસારી રે ચારણમુનિ જિનપ્રતિમા વંદી ભાખ્યું ભગવાઈ અંગે ચિત્ય સાખી આલોયણ ભાખે(ખી) વ્યવહારે મનરંગે રે.. પ્રતિમા નતિફળ કાઉસ્સગે આવશ્યકમાંહિ ભાખ્યું ચિત્ય અર્થ વૈયાવચ્ચ મુનિને દશમે અંગે દાખ્યું રે સુરિયાભ સુરે પ્રતિમાપૂજી રાયપણી માંહિ સમદ્ધિવિણ ભવજલમાં પડતાં દયા ન સહે બાંહિ રે. દ્વપદીએ જિનપ્રતિમા પૂછ છઠ અંગે વાંચે તે શું એક દયા પોકારી આણવિણ તું માચે રે... એક જિન પ્રતિભાવંદન હૈ સૂત્ર ઘણું તું લેજે નંદિમાં જે આગમ સંખ્યા આપમતી કાં ગાયે રે. જિનપૂજાફળ દાનાદિક સમ મહાનિશીથે લહીયે અંધપરંપર કુમતિ વાસના તો કિમ મનમાં વહીયે રે.... , સિહારથરાયે જિનપૂજ્યા કલ્પસૂત્રમાં દેખે આણાશુદ્ધદયા મન ધરતાં
મિલે સૂત્રને લેખો રે... • ૧૦ થાવર હિંસા જિન પૂજામાં જે તું દેખી ધ્રુજે તે પાપી તે દૂર દેશથી જે તુમ આવી પૂજે રે.. પડિકમણે મુનિ દાનવિહાર હિંસા દેવ વિશેષ લાભાલાભ વિચારી જોતાં પ્રતિમામાં શેર ઠેષ (દેવ) રે... , ટીકા-ચૂર્ણ-ભાષ્ય ઉવેખ્યાં ઉવેખી નિર્યુક્તિ પ્રતિમા કારણ સૂત્ર ઉવેખ્યાં દૂર રહી તુઝ મુક્તિ રે.. શુદ્ધપરંપરા ચાલી આવી
પ્રતિમા વંદન વાણું સંમૂર્ણિમ એ મૂઢ ન માને તેહ અદીઠ ક૯યાણી રે... જિન પ્રતિમા જિન સરખી જાણે પંચાંગીના જાણ જસવિય કવિ(વાચક) કહે તે ગિરૂઆ કીજે તાસ વખાણ રે... » ભાવભેદ તત્વ નવિ જાણે દયા દયા મુખ ભાખે