SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ દાસી કહે બીજો કુણ કહે બીજે દિને કહે સા નિમિત્તા રે જે નિમિત્તે જાણે મરે નહીં ચય સાથે પેઠે સુચો રે... , ૩૨ રંગે સુરંગે નીકળી અંગે સાજે પરણે કન્યા રે બીજી કથા કહે એક સ્ત્રી માગે હેમ કટક દુગ ધન્યા રે , ૩૩ મૂલ્ય રૂપક દેઈ કઈ દીયે તેણે ઘાલ્યાં સુતાને હાથે રે પ્રૌઢ થઈ તે ન નીસરે માગે ભૂલ રૂ૫ક સાથે રે ,, ૩૪ બીજાં દીધાં વાંછે નહીં શું કરવું કહે ઈહાં દાસી રે સા કહે-અવર ન ચતુર છે તું કહે ને કરે શું હાંસી રે , ૩૫ બીજે દિને કહે તેહજો રૂપક દીયે કટક તો દીજે રે ભૂપ આખ્યાને એહવે નિજધરે ષટમાસ આણજે રે.... , ૩૬ શકયે જુવે છે તેનાં ઓરડામાં રહી ચીતારી રે પહેરી વસ્ત્રાદિક મૂળગાં જીવને કહે જે ભારી રે , રાજ્યવંશ પત્ની ઘણું રાજાને તું શી કાર રે નૃપ મા જે પુણ્ય તે બીજી મૂકી રૂપે વાર રે... , ઈમ કરતી તે દેખી સદા રાજાને શકય જણાવે રે કામણ એ તુઝને કરે રાખો જીવને જે ચિત્ત ભાવે રે.... ૩૯ આત્મ નિંદા કરતી નૃપે દેખી કીધી સા પટરાણી રે દ્રવ્ય નિંદા એ ભાવથી કરે જે સંયત સુહનાણી રે. , ૪૦ દશ દષ્ટાંત દેહિલે લોહી નરભવ ચારિત્ર જે લહીયું રે તો બહુ શ્રુતમદ મત કરે બુદ્ધ કહેવું સુજસ તે કહીયું રે , ૪૧ ઢાળ ૧૭ [૧૫૦૦] . ગહ તે નિંદા પર સાખશું છે તે પડિક્રમણ પર્યાય દષ્ટાંત તિહાં પતિ મારિકા છ વર્ણવ્યો ચિત્ત સહાય... સાચલે ભાવ મન ધારજી તિહાં એક અધ્યાપક વિપ્ર છે જ છે રે તરૂણી તસ ભજજ કાકવલી દેહી પ્રિયેશ કહેજી સા કહે બિહું અજજ.. , ૨ ભીરૂ તે જાણું રાખે ભલેજી વારે વારે ઘણું છાત્ર ઉપાધ્યાયના આદેશથી જી. માન્ય છે તે ગુણપાત્ર. મહાઠગ તે ઠગીને ઠગેજી એક કહે મુગ્ધ ન એહ જોઉં હું ચરિત્ર સવિ એહનુંજી સહજથી કપટ અહ... નર્મદાના પર કુલમાં ગોપશું સા નિશિ આયા અન્યદા નમદા ઉતરેજી કુંભે સા ચેર પણ જાય. , ૫
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy