SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ક ૧ર.. પ્રતિક્રમણ હેતુગર્ભિત સઝા કોઈ પુરે એક વણિક હુઆ રત્ન પૂર્ણ પ્રાસાદ સેંપી ભાર્યાને તે ગયે દિગયાત્રામેં અવિષાદ... , સ્નાન વિલેપન ભૂષણે કશ નિવેશ શૃંગાર દર્પણ દશન વ્યગ્ર તે લાગે બીજું અંગાર.... છે , પ્રાસાદ તેણુયે ન જોઈએ ખૂણે પડી એક દેશ પડિ ઈસ્યુ એહને સા કહે ધરી અવિવેક. છે ભીંતે પીંપળ અંકુર દુઓ તે પણ નગ સાઈ હે મિત્ત તેણે વધતે ઘર પડીયું જિમ પૂર્વે વનરાઈ.. 9 9 ૧૩ દેશાઉરી આવ્યો ઘરધણું તેણે દીઠો ભગ્ન પ્રાસાદ છે નીસારી ઘરથી ભામિની તે પામી અતિહિ વિષાદ , તેણે ફરી પ્રાસાદ નવીન કર્યો આણ બીજી ઘરનાર છે કહે જે પ્રાસાદ એ વિણસશે તો પહેલાંની ગતિ ધાર , ફરી ગયે દેશાંતરે વાણુ તે ત્રિકું સંધ્યા એ જોઈ ,, ભાંણું કાંઈ હોય તે સમારતાં પ્રાસાદ તે સુંદર હેય... , ઘણી આવે દીઠો તેહવો ઘર સ્વામિની કીધી તેહ છે બીજી હુઈ દુઃખ આભાગિની ઉપનય સુણજે ધરી નેહ* છ # ૧૭ આચારય ગૃહ પ્રભુ વાણીયો પ્રાસાદ તે સંયમ રૂપ , તેહને તે રાખ ઉપદિશે ન કરે તે આયે વિરૂપ , , પ્રાસાદ તે જેણે થિર કર્યો તે પાયે સુજસ જગીસ , ઈમાં પૃચ્છ-કથક તે એક છે નયરચના ગુરૂને શિષ્ય , એ ઢાળ ૧૨ [૧૫૮૫] હવે મન હરણું પડિક્રમણને પર્યાય સુણે એણી રીતિ-હે મુણિંદ પરિહરણ સર્વથી વર્જના અજ્ઞાનાદિકની સુનીતિ , પડિક્રમણ તે અવિષાદયોગથી. એક ગામેં એક કુલપુત્રની ભગિની દેઈ ગામે ઊઢ , પુત્રી એક તસ દેઈ બહિનાના હુઆ ચુત યુવા ભાવ પ્રરૂઢ છ છ ૨. પુત્રી અર્થે તે આવીયાં કહે સુવિવેકી કુલપુત્ર છે. તુમ સુત દેઈ મુઝ એક જ સુતા મોકલી દીયો જે હોય પવિત્ર.... , તે ગઈ સુત દેઈ તે મોકલ્યા ઘટ આપી કહો આ દુધ છે કાવડ ભરી દુધ નિવર્તિયા તિહાં દેઈ મારગ અનુરૂદ્ધ y y #
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy