SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ઈહાં વીર છમાસી તપ ચિંતવે હે જીવ! તું કરી શકે તેહર ન શકું એગાઈ ઈગુણ તસતાં પંચમાસાદિ પણ જેહ રે... , ૭ એક માસ જાવ તેર ઊડો પછે ચ9તીસ માંહિ હાણે રે જાવ ચઉલ્ય અંબિલ પેરિસી નમુક્કારસી યોગ જાણ રે.. , શક્તિતાંઈ ચિત્ત ધરી પારી મુહપતી વંદણ દાણ રે ઈચ્છામે અણુસકિહી તિગશુઈ થવ ચિઈવંદણ સુહ જાણ રે. ૪ ૮ સાધુ વળી શ્રાદ્ધકૃત ઔષધે માગે આદેશ ભગવાન રે બહુ વેલ સંદીસાવું બહુલકરૂં લઘુતર અનુમતિ મરે ૧૦ ચી ખમાસમણ વંદે મુનિ અઢાઈજજેસુ તે કહે સંકૂ રે કરે પડિલેહણ ભાવથી સુજયમુનિ વિદિત સુગુણ રે ૧૧ ઢાળ ૮ [ ૧૫૮૧] હવે પખિયા રે ચઉદસિ દિન સુદ્ધિ પડિક્કમે પડિકમતાં રે નિત્ય ન પર્વ અતિક્રમે ગ્રહ શોધું રે પ્રતિદિન તે પણ શોધી પખસંધિ રે ઈમ એ મન અનધિયે. ૧ ગુટકઃ અનુરોધિ ગુરક્રમ વિશેષે ઉત્તર કરણ એ જાણીયે જિમ ધૂપ લેપન વર વિભૂષણ તેલ હાણે માણીયે મુહપતિ વંદણ સંબુદ્ધખામણ તીન પંચ પંચ શેષ એ પકિખ આયણ અતિચારા લેચના સુવિશેષ એ. ઢાળઃ સવ્વસ્ફવિ રે પખિયન્સ ઈત્યાદિક ભણું પાયછિત રે ઉપવાસાદિક પડિસુણી વંદણું ઈ રે પ્રત્યેક ખામણાં ખામી દેવસિય આલેઈમ રે ઈત્યાદિ વિશ્રામ. ૩ ગુટકઃ વિશ્રામિયે સામાયિક સૂત્રે ખમાસમણ દઈ કરી કહે એક પાખી સૂત્ર બીજા સુણે કાઉસગ્ગ ધરી પાખી પડિકમણા સૂત્ર કહીને સામાયિક ત્રિક ઉચ્ચરી ઉજજોએ બાર કરે કાઉસગ્ગ હર્ષ નિજ હિયડે ધરી... ૪ ઢાળઃ મુહપતી પડિલેહી વંદણ દીયે સમ(ણ) ખામણાં રે ખમાસમણ દઈ ખામીયે ખમાસમણ ચારે રે પાખી ખામણું ખામજે ઈચ્છામ અણુસદ્દી રે કહી દેવસી પરિણામ ગુટકઃ પરિણામ જે સવિ ભવન દેવિ ક્ષેત્ર દેવીમાં ભલી
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy