________________
૨૧૪
કાઉસગ્ગ ને પચ્ચખાણ છે સાવદ્ય વેગથી વિરમવું ગુણવંતની પ્રતિપત્તિ તે વિણચિકિત્સા ગુણ ધારણા બીજે દર્શનાચારની ચોથે અતિચાર અપનયનની છઠે શુદ્ધિ તપાચારની અધ્યયન ઓગણત્રીસમેં અરધ નિબુટ્ટરવિ ગુરૂ દિવસને રાતિને જાણીયે મધ્યાન્હથી અધરાતિ તાં અધરાત્રિથી મધ્યાન્હ તાં સફલ સકલ દેવ ગુરૂ નતે દેવ વાંધી ગુરૂ વાંધીયે સિદ્ધિ લેકે પણ કાર્યની ગુરૂ સચિવાદિક થાનકે
સક્ઝાયાદિ સંગ્રહ ભાગ-૩ એહમાં વર્ અધિકાર રે જિન ગુણ કીર્તન સા રે.. ઇ ૩
અતિક્રમ નિંદા ઘણેરી રે - શુદ્ધિ ચરિત્ર કરી રે , જ્ઞાનાદિક તણી ત્રીજે રે શેષ શુદ્ધિ પાંચમેં લીજે રે , વર્યાચારની સર્વે રે ઉત્તરાધ્યયન મન ગ રે... સૂત્ર કહે કાલ પૂરે રે દસ પડિલેહણથી શરે રે.. હુએ દેવસી અપવાદે રે રાઈ અાગ વૃત્તિ નાદે રે.... , ઈતિ બારે અધિકાર રે વર ખમાસમણ તે ચારે રે.. ઇ ૯ નૃપ સચિવાદિક ભકતે રે નૃપ જિન સુજસ સંયુક્ત રે. , ૧૦
૨ ઢાળ [૧૫૭૫] . પઢમ અહિયારે વંદુ ભાવિ જિશેસર રે બીજે દવ જિર્ણોદ
ત્રીજે રે ત્રીજે રે ઈગ ચેઈય ઠવણ જિણ રે... થે નામ જિણ તિહુયણ ઠવણ જિનાં નમું રે પંચમ છડે તેમ
વંદુ રે વંદુ રે વિહરમાન જિન દેવલી રે.. સત્તમ અધિકારે સુયનાણું વદીયે રે અઠ્ઠમી શુએ સિદ્ધાણ
નવમેં જે નવમેં રે થઈ તિસ્થાહિર વીરની રે.. દશમેં ઉજજયંત થઈ વલીય ઈગ્યારમેં રે ચાર આઠ દસ દઈ
વંદે રે વદે રે અષ્ટાપદ જિન કહ્યા રે... બારમેં સમ્યગ્દષ્ટિ સુરની સમરણ રે એ બારે અધિકાર
ભાવ રે ભાવો રે દેવ વાંદતાં ભવિજના રે... વાંદું છું ઈચ્છકારી સમ સુકાવ રે ખમાસમણ ચઉદેઈ
શ્રાવક રે શ્રાવ રે શ્રાવક સુજસ ઈચ્છું ભણે રે.