________________
૧૮૮
સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ છોડું સંયમ હું ખરો પાળું રાજ્ય પપુર વશ્ય કરૂં સવિ ભોમીયા દિન દિન ચઢતે શર.... ઢાળ કર્મથી બળા કેઈ નહીં કેમ કરે તે હેય રે વિણ ભગવ્યાં છૂટે નહિં નામ કહું હવે જેય રે, સગુણ સનેહી સાંભળે. ૧ કીધાં કર્મ વિણ ભોગવે છૂટયા નહિં નર કેય રે કર્મ ઉદય આવે છે
વિષય વૃદ્ધ મુનિ હેય રે , ૨ કર્મો ઇક વિગઈ
કમેં જુઓ મોરારી રે પાંડ પાંડવ નબળા થયા કર્મથી સહુ ગયા હારી રે.... ) કર્મે આકુમાર મુનિ
ભોગ ઉદયે પાછા આવ્યા રે વર્ષ ચોવીસ ઘરમાં રહ્યા કર્માણ ફળ પાયા રે.. , ૪ નદિષેણ મોટાયતિ
યૂલિભદ્ર અણગાર રે કર્મ ઉદય આવ્યે થકે વેશ્યા ઘરે વર્ષ બાર રે.... , અરણીક મુનિવર મટકા દુક્કર સંયમ છેડી રે વિધા ભોગ વિલાસમેં પછી મુગતિગયા કર્મ તેડી રે ૬ એમ અનેક મોટા યતિ, ભોગ વિલુદ્ધા જાણ રે . કંડરીક ચૂ યેગથી ભગવ્યાં ભોગ મન આણી રે... , ૭ પુંડરીકે વચન કહ્યાં ઘણું ઉત્તર દીયે નવિ જાય રે જિણ ગતિયે જવું જીવને તેહવી મતિ આવે જાય રે.. , ૮ એટલા દિન યોગ પાળા ઉપન્યું નહિં મુજ નાણું રે ચંદન ઘસી બાળ્યા વિના દુક્કર સંયમ જાણ રે.... છે ૯ તવ પુંડરીક ઈમ બેલી તેંતો છડી લાજ રે હવે હું ઘર જાઉં નહીં મને અવસર મળી આજ રે ,
ઢાળ ૩[ ૧૫૫૮] દુહા પુંડરીક મનમાં ચિંતવે એ સંસાર અસાર
રાજય સોંપુ બંધવ ભણી કરવા બે પાર... ઈણ વિધ મન નિશ્ચય કરી ભાઈને ઘે ધિક્કાર વગ્યા ભેગની વાંછા કરે ધિગ તારો અવતાર વેષ લીધે ભાઈ તણે રાખી કુળની લાજ
કંડરીક વિષયમાંહી પડ્યો આવી બેઠો રાજ. ઢાળ: હારેલાલા મુનિવર વિષય વાહ્યો થકે એણે છોડી શરમને લાજવાલા
અતિ ધિટ્રાઈપ આદર્યો ઘર આયે સંયમમાંજ રે, (ષિગ) :