________________
પુંડરીક-કંડરીકની સજા દ્રવ્ય લિંગ મૂકી કરી
બેઠો હરિત ઉદ્યાન, વધામણી સુણી આવી
શ્રી પુંડરીક રાજાન.... પંચાભિગમ સાચવી
પ્રદક્ષિણા પ્રતિપર બાંધવ મુનિવર જાણીને સ્તવે ભાવે શુભ ચિત્ત...
ઢાળ ૪ [૧૫૫૩] થયે ચારિત્રવત, વિશ્વ વિદીત સંયમી સાધુજી મુનિ તુજ ગુણ ગાવે નિર્મલ થાયે આતમા સાજી તમે બહુ ગુણવતા સંયમવંતા સંયમી સાધુજી વળી ત્રણ ગુપ્તિ પંચસમિતિ સાધતા સાધુજી
અપ્રમત્ત પ્રમાણે ગુણ બિહુ પરે સંયમી સાધુજી નિર્મોહી અમાની તું શુભ ધ્યાની છે સદા સાધુજી અકષાયી અલેશી ઉજવલ લેશી સંયમી સાધુજી
તમે અવરને આતમા એકણુ ભાંતમાં ધારીયા સાધુજી... તું મેહન ગારે પૂજ્ય છે યારે સંયમી સાધુજી ઉપશમ કટારે દેય અટારા વારીયા સાધુજી દહી કર્મ સમિધને પામશે સિદ્ધિને સંયમી સાધુજી તમે ચઢીય અયોગી શિવસુખ ભોગી થાયશી સાધુજી..
પાંચ નિદ્રાની પેટી દૂર ઉછેટી સંયમી સાધુજી નહિં ક્રોધ કષાયા મોહને માયા ઉઝિયા સાધુજી નવકેટમાં ખાસી નગરીના વાસી સંયમી સાધુજી
સમતા સાયરીયા ગુણમણિ ભરીયા શુદ્ધ તું સાધુજી.... દવ્ય-ભાવથી શોચા સંયમ રાવ્યા સંયમી સાધુજી તું નિજ મન મોજે પરીષહ ફોજે ભીડી સાધુજી તમે મરદ અવલા વિશ્વ એકલ્લા સંયમી સાધુજી તમે કર્મના કુંભી તેહથી જભી છતીયા સાધુ..
મલ કેશરી સરીખે મેં તુમ પર સંયમી સાધુજી મદ આઠ જે માઠા દૂરજે નાઠા તુજથી સાધુજી. શૈલેશને તે ધ્યાન અડેલે સંયમી સાધુજી તું આતમ તારે વિશ્વ ઉહારે બોધથી સાધુજી... સ. ૧૩