________________
૧૬૨
સજઝાયાદિ સંગ્રહ ભાગ-૩ ગુરુ લઘુ મૃદુ ખર ઉને શીત લખે નિષ્પ અડદાસે પ્રીત હરિણ પતંગ મધુકર ને મીન ગજ અજસારીખ દીસે દીન , ૮ બાહ્ય-અત્યંતર પરિગ્રહ ત્યાગ આરિસા ભુવને મહાભાગ , ભરતાદિક લહે કેવલ રિદ્ધિ ખિમા વિજય જિન પાસે સિદ્ધિ , ૯ [[ પાંચ મહાવત તેની રય ભાવનાની સાથો-દેવચંદજી કૃત ,
[૧૫ર૪ થી ૧૫૨૯] દૂહાઃ સ્વસ્તિ સીમંધર પરમ ધર્મ ધ્યાન સુખ ઠામ
સ્યાદ્વાદ પરિણામ ધર પ્રણમું ચેતન રામ.. મહાવીર જિનવર નમું ભદ્રબાહુ સૂરીશ વંદી શ્રી જિનભદ્રગણિ શ્રી શેકેંદ્રમુનીશ. સદ્ગુરૂ શાસનદેવ નમી બૃહત્ ક૯૫ અનુસાર, શુદ્ધ ભાવના સાધુની (બા)ભાવીશ પંચ પ્રકાર.... ઈદ્રિય યોગ કષાયને જીપે મુનિ નિઃશંક ઈણ છયે કુષ્યાન જયા જાયે ચિત્ત તરંગ.... પ્રથમ ભાવના વ્યુતતણી બીજી તપ તિયસત્વ તુરિય એકત્વ ભાવના પંચમ ભાવ સુતત્વ શ્રુત ભાવના મન સ્થિર કરે ટાળે ભવને ખેદ તપ ભાવના કાયા દમે વામે વેદ ઉમેદ... સત્વ ભાવ નિર્ભય દશા નિજ લઘુતા એક ભાવ
તત્વ ભાવના આત્મગુણ સિદ્ધિ સાધના દાવ. ઢાળ ૧ શ્રુત અભ્યાસ કરો મુનિવર સદા રે અતિચાર સહુ ટાળી હીન–અધિક અક્ષર મત ઉગ્યો રે શબ્દઅર્થ સંભાળી... સૂક્ષ્મ અર્થ અગોચર દૃષ્ટિથી રે રૂપી રૂ૫ વિહીન
જે અતીત અનાગત વર્તતા રે જાણે જ્ઞાની લીન.... નિત્ય અનિત્ય એક અને ક્તા રે સદસદ ભાવ સ્વરૂપ છ ભાવ એક દ્રવ્ય પરિણમ્યા રે એક સમયમાં અનૂપ... ઉત્સર્ગ અપવાદ પદે કરી રે જાણે સહશ્રત ચાલ વચન વિરોધ નિવારે યુક્તિથી રે થા(૫) દૂષણ ટાલ. દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક ધરે રે નયમ ભંગ અનેક નય સામાન્ય વિશેષે બિહું રે કાલે વિવેક...