SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ સજઝાયાદિ સંપ્રહ ભાગ-૩ તીર્થકર ગુરૂસ્વામી જીવથી અદત્ત ચતુર્વિધ હેઈ ૨ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે ચઉગુણ સોળ ભેદત્યે મન જોયે રે... , કાળત્રિકે મન-વચતણું જેગથી એક ચૌઆલીસ ભેદ રે વિણ દીધું તૃણ પણ નવિ લીજીયે ખટ શાખંગત ખેદ રે.. , ૩. સુરપતી નરપતી સામાધિપ ગ્રહી, સૂરિ સાધર્મિક વૃદે રે અવગ્રહ પંચ જણને જો ત્રીજું સુરતરૂ કંદે રે.. , શિવવહુ વરણ સુખાસન ભાવના પાવન પંચ પ્રકાશી રે દશમે અંગે શ્રવણ ધરી સુણો શુભ જાતિ રમણી વિલાસી રે... , વનવાડી ગિરી કંદર આશ્રમેં શન્ય ઘરે ઉદ્યાને રે વસતી માંગે રે પહેલી ભાવના અવગ્રહ રૂચિ અભિધાને રે... , મિત અવગ્રહથી ૨ અધિક ન વાવર ડાભ-લાલાદિ યાચે રે અવગ્રહ સમિતિ રે બીજી ભાવના યાચના વૃત્તિ રાચે રે. સિજજા સમિતિ રે ત્રીજી ભાવના વિસમ સમી નવિ કીજે રે કંસ-મસાદિ જતુ વારવા ધૂમઘટા નવિ દીજે રે , પદવૃત્તિ રે કારણ લહી સામુદાણ મિકખા રે મન આરૂણથી રેચાથી ભાવને પામી શુરૂ સિકના રે.. , ૯ પાંચમી ભાવના બાલથિવિર ગુરૂ સાધર્મિક સમુદાયે રે અસન વસન અવગ્રહ કરી વાવ વિનય રૂચિ તેહ કહાયે રે... , ૧૦. ભાવના ધારે રે ધ્યાન સુધારસે સિંચ વ્રત તરૂ ભૂલો રે સુરવર નરવર જિનપદ કુલડાં અમૃત ફળ અનુકૂલ રે.. , ૧૧. ૪ [૧૫રર] ચોથું મહાવ્રત આદરી ચતુરાઈ આણ સહમ જંબૂને કહે સૂણે વીરની વાણી... હું વારી તેહ મુણિંદને જેહ એ વ્રત પાળે જ દશમે અંગે ઓપમા બત્રીસ વખાણ નવવાડિ વિરુદ્ધ જે આદરે ધન્ય તાસ કમાણી. હું , ૨ હ (વેલ) ઔદારિક ક્રિયે અષ્ટાદશ ભેદા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચઉગુણ ટાળે ભવખેદા સાગરહરી કરી અહિઅરિ દ્રવ્યરોગ પ્રણસે ભાવના વ્રત દીપા વિના દશમેં અંગે પ્રકાસે છે ?
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy