SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ સંસાર માંહી પલેવડું લાગ્યું તે કિમતી લાય રે , જિનની વાણું સીંચતાં , આપણું ભવભવના પાતક જાય રે, ૬ પાંડવ પાંચે વિચારીયું , આપણુ લેશું સંયમ ભાર રે , પુત્રને રાજ્ય સેપી કરી , દ્રૌપદીયું કરે વિચાર રે... , ૭ દ્રૌપદી વળતું ઈમ કહે છે હું તો મેલું સંસારને પાસ રે= હું તો લે સંયમ ઉલ્હાસ) ,, સંત વિના શી કામિની , મુજ ભલે નહિં ઘરવાસ રે, ૮ પચે આવી ગુરૂને કહે | અમે લેશું સંયમ ભાર રે , માનવ ભવ અતિ દેહિલે , અમે પાળશું નિરતિચાર રે ,, ૯ ગુરૂ કહે-પાંડવ સુ , તમે રાજપુત્ર સુકુમાલ રે ,, ચારિત્ર પંથ અતિ આકરો , તમે કેમ સહેશ ભૂપાલ રે , ૧૦ ઘર ઘર ભિક્ષા માગવી સરસ નીરસ આહાર રે , પાય અડવાણે ચાલવું વ્રત પાળવું ખાંડાની ધાર રે, તપ તપે અતિ આકરા , માખમણ મન રંગ રે જિહાં લગે નેમ ન વાંદ , અભિગ્રહ કર્યો મન ચંગ રે પર હસ્તિ શીર્ષપુર (હથુંડી) પધારીયા , પારણાને દિવસ તે જાણ રે , નગરમાં ફરતા ગોચરી , સુરયું મિતણું નિર્વાણ રે, ૧૩ આહાર વિહારી મુનિવર વળ્યા , આવ્યા ગુરૂની પાસ રે , ગુરૂને કહે-અમે સાંભળ્યું છે નેમજી પહેગ્યા શિવપુર વાસ રે., ૧૪ મનના મનોરથ મનમાં રહ્યા , નવિ ચઢીયાં ગઢ નિરનાર રે ,, આહાર લે જગત નહિં અમને અણસણ સાર રે... ૧૫. મા ખમણનું પારણું , નવિ કીધું મુનિવર કેય રે , આહાર પરઠળે કુંભ શાળાએ , પછે ચઢ્યા વિમલગિરિ સંય રે ,, તિહાં જઈ અણસણ આહ્યું , પાદપોપગમન સાર રે , શીલા ઉપર (કરી સાથરો સંથારડે ઋષિપેઢયા જિમ વૃક્ષની ડાળ રે ૧૭ દય માસની સંખણું , અંતે પામ્યા કેવલ સાર રે પાંડવ પચે મુગતે ગયા , તવ હુએ જય જયકાર રે.... , હીરવિજય સરિ રાજી એ તપગચ્છ ઉદ્યોતકાર રે , કરજેડી કવિયણ-કવિના ભણે , મુજ આવાગમન નિવાર ૨, ૧૮
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy