SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ જ્ઞાન-દર્શનચારિત્ર તણા જે ત્રિકરણ વેગ આચાર રે અંગે ધરે નિસ્પૃહતા શુદ્ધિ તે સત્તાવીસ ગુણ સાર રે... » ૫ (અરિહંત ભક્તિ સદા ઉપદેશે વાચક સૂરિના સહાઈ રે મુનિ વિના સર્વ ક્રિયા નવિ સૂઝે તીથ સકલ સુખ દાઈ ) , પાંચમે પદે ઈણી પરે ધ્યા - પંચમી ગતિને સાધે રે સુખકર શાસનના એ નાયક જ્ઞાનવિમલ ગુણ વાધો રે... - ૭ [૧૪૮૮ ] પહિલું મંગલ મન ધરે અરિહંતનું એ કોડ કલ્યાણનું કામ નામ ભગવંતનું એ વાતિયાં કર્મને ક્ષય કરી કવાલી થયા એ જિહાં વિચરે જિનરાજ તિહાં સવિ ભય ગયા એ. બીજું મંગલ કરે સિદ્ધનું જે શિવ ગયા એ | અજર અમર નિકલંકપણું કર્મ રહિત થયા એ આતમ ગુણ નિત ભોગવે શિવસુખ એ ખરે એક તેનું ધ્યાન સમરણ કરી ભવજલભવિ તરે એ... ત્રીજ મંગલ આદર આચારજ પદ તણું એ જૈન શાસનમાંહિ શેભતા દીપક સમ ભણું એ યુગપરધાનસમગુણે કરિ સેહતાં ભવિતલે એ તેહને નિત નિતુ વાંદતાં કરમમેલ સવિ ગલે એ.. ચેથું મંગલ હવે સુખકરૂ પાઠક પદ તણું એ પચવીસ ગુણેકરિમહાર સમતામાં રમે ઘણું એ પત્થર સમાન જે શિષ્યને નવપલવ કરે એ તેહનું ભજન કરતાં થકાં પાપરજની હરે એ મુનિપદનું કરે પાંચમું મંગલ મનરલી એ પાંચ સમિતિ કરી ભતા ગુપ્તિ ત્રણ અતિ ભલીએ સંજમ જીવિતે જીવતા ધમદયા કરે એ એહ મુનિજીને વાંદતાં કરમાઈધણ દહે એ. એ પાંચ મંગલ મટકાં શિવસુખ દાયકા એ રયણ ચિંતામણિ સારિખા સર્વમંગલ નાયકાએ ધરમ ઓચ્છવ સમય ગાઈઈ મન કરી નિરમવું એ આતમ ધર્મ તે નીપજે શિવસુખ અતિભલું એ...
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy