________________
પર્યુષણ વ્યાખ્યાનની હાળા માણેક વિજય કૃત
૧૨૭ અતિ આગ્રહથી પરણ્યા નારી રે સુખ ભોગવે તેહશું સંસારી ૨ ૧૨ નદિ વર્ધન ભાઈ વડેરા રે હેની સુંદરણું બહુ સુખદાયી રે -સુર લેકે પહેતા માયને તાય રે પૂર્ણ અભિગ્રહ વીરને થાય રે. ૧૩ દેવ કાંતિક સમય જણાવે રે દાન સંવત્સરી દેવા મંડાવે રે માગશિર વદિ દશમી વ્રત લીને રે તીવ્ર ભાવથી લોચ તવ કી રે. ૧૪ દેશવિદેશે કરે વિહાર રે સહે ઉપસર્ગ જે સબલ ઉદાર રે પાંચમું વ્યાખ્યાન પુરું આંહી રે પભણે માણેક વિબુધ ઉમાંહી રે. ૧૫
ઢાળ ૬૭ [૧૪૭૦] ચારિત્ર લેતાં બંધ મૂકયું દેવદૂષ્ય સુરનાથંછ તેહનું અધું પ્રભુજીએ આપ્યું બ્રાહ્મણને નિજહથેળ વિહાર કરતાં કાંટે વળગ્યું બીજું અર્ધ તે શૈલજી તેરમાસ સચેલક રહીયા ૫છે કહીયે અમૈલજી પન્નર દિવસ રહી તાપસ આથમેં સ્વામી પ્રથમ ચોમાસું અસ્થિ કામે પહેતા જગગુરૂ શુલપાણીની પાસે છે. (ફિલષ્ટ) કષ્ટ સ્વભાવ વ્યંતર તેણે કીધાં ઉપસર્ગ અતિ ધરજી સહી પરિષહ તે પ્રતિબંધી મારી નિવારી જેરજી... મારા થાટે કાઉસગ્ગ પ્રભુજી તાપસ તિહાં કર ભેદીજી અહÚદકનું માન ઉતાર્યું ઈદે આંગુલી છેદીજી... કનક બળે ચંદ્ર કૌશિક વિષ ધર પરમેશ્વરે પડિહોજી ધવલ રૂધિર દેખી જિન દેહ જાતિસમરણ સેહોજી. સિંહદેવ છથે કે પરીષહ ગંગાનદી ઉતારેજી નાવને મજજન કરતો દેખી કંબલ–સંબલ નિવારે છે... ધર્માચાર્ય નામે મંડલી પુત્રે પરિઘવ જવાલાજી તેજે લેણ્યા મૂકી પ્રભુને તેને જીવિતદાન આલ્યાંછ.. વાસુદેવભવે પૂતના રાણી વ્યંતરી-તપસ પેજ જટાભરી જલ છાંટે પ્રભુને તો પણ ધ્યાન સ્વરૂપેઇ... ઇંદ્રપ્રશંસા અણમાનતે સંગમે સુરે બહુ દુખ દીધાંછ એક રાત્રીમાં વીસ ઉપસર્ગ કઠોર-તિઠોર તેણે કીધાં. છ માસવાડા પુઠે પડી
આહાર અસુઝતો કરતાછ. નિશ્ચલ યાન નિહાળી પ્રભુનું નાઠ કર્મથી ડરતાછ..