SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ પર્યુષણ વ્યાખ્યાનની હાળા માણેક વિજય કૃત ઢાળ ૩/૪ [૧૪૬૭] દેખી સુપન તવ જાગી રાણી એ તે હિયડે હેત જ આણી રે, પ્રભુઅર્થ પ્રકાશે ઉઠીને પિયુ પાસે તે આવે કોમલ વચને જગાવે રે... એ કર જોડીને સુપન સુણાવે ભૂપતિને મન ભાવે રે; , કહે રાજા સુણું પ્રાણ પિયારી તુમ પુત્ર હેશે સુખકારી રે.. - ૨ જાએ સુભગ સુખ શસ્ત્રાએ શયન કરીને સજઝાયે રે, નિજ ઘર આવી રાત્રી વિહાઈ ધર્મકથા કહે બાઈ રે... , પ્રાત સમય થયો સૂરજ ઉગ્યા ઉઠયો રાય ઉમા-(વા) ૨, ,, કૌટુંબિક નર વેગે બોલાવે સુપન પાઠક તેડાવે રે.. , ૪ આવ્યા પાઠક આદરપાવે સુપન અર્થ સમજાવે છે.. દ્વિજ અથપ્રકાશે જિનવર ચીજનની પેખે ચૌદ સુપન સુવિશેષે રે.. , ૫ વસુદેવની માતા સાત ચાર બલદેવની માત રે, છે તે માટે જિન ચક્રી સારા હેશે પુત્ર તુમારે રે... સુપનવિચાર સુણી પાઠકને સંતેષે નૃપ બહુ દાને રે, સુપન, પાઠક ઘેર બોલાવી ઝૂ૫ રાણી પાસે આવી ૨... ૭ સુપન અથ કહ્યા સંખે સુખ પામી પ્રિયા તતખેવે રે, , ગભ પોષણ કરે હવે હશે રાણીસંગ આનંદ વર્ષ (વરસે) , ૮ પંચ વિષય સુખ રંગે વિલસે અબ પુણ્ય મનોરથ ફળશે રે, » એટલે પુરૂં ત્રીજુ વખાણ કરે માણેક જિનગુણ ગાન રે.... , ૯ હાળ૪/૫ [૧૪૬૮] ધનદ તણે આદેશથી રે મનમોહન તિર્યંગ ભંભક દેવ રે જગસોહના રાયસિદ્ધારથને ઘરે રે , વૃષ્ટિ કરે નિત્યમેવ રે.... , ૧ કનકરયણમણિ રૉયની રે છે ધન કણ ભૂષણ પાન રે , વરસાવે ફળ ફુલની રે , નૂતન વસ્ત્રનિધાન રે... ૨ વાધે દેલત દિન પ્રત્યે રે તેણે વર્ધમાન હેત રે , દેશું નામ જ તેહનું રે માતા-પિતા સંકેત છે. - ૩ માતાની ભક્તિ કરી રે નિશ્ચલ રહ્યા પ્રભુ તામ રે , માતા અરતિ ઉપની રે » શું થયું ગર્ભને આમ રે. ૪ ચિંતાતુર સહુ દેખીને રે જ પ્રભુ હાલ્યા તેણુ વાર રે , હર્ષ થયે સહુ લોકને રે છે આનંદમય અપાર રે.... ઇ ૫ ઉત્તમ હલા ઉપજે રે - અ દેવપૂજાદિક ભાવ રે ,
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy