________________
૧૨૩
પર્યપણું વ્યાખ્યાનની કળા માણેક વિજય કૃત જીવ અમારિ પળવીએ કીજીયે વ્રત પચ્ચખાણું રે ભાવધરી ગુરુ વંદીએ
સુણીયે સૂત્ર વખાણ રે , આઠ દિવસ એમ પાળીએ આરંભને પરિહારો રે નાવણ ધાવણ ખંડણ
લીંપણ પીસણ વારો રે શક્તિ હોય તે પચ્ચકખીએ અઠ્ઠાઈ તપ અતિસારે રે પમભક્તિ પ્રીતિ લાવીને
સાઘને ચાર આહાર રે.. ઇ ૪ ગાય સહાગણ સવિ મલી ધવલ મંગલ ગીત ૨ પકવાને કરી પોષીએ પારણે સાતમી મન પ્રીત રે.... , સત્તર ભેદી પૂજા રચી
પૂજીએ શ્રી જિનરાય રે આગળ ભાવના ભાવીએ
પાતક મલ ધેવાય રે... છે કે લેચ કરાવે રે સાધુજી
બેસે બેસણું માંડી રે શિર વિલેપન કીજીયે
આળસ અંગથી છેડી રે.. . ૭ ગજગતિ ચાલે ચાલતી
સહાગણ નારી તે આવે છે કુકમચંદન ગહું અલી
મોતીયે ચોક પુરાવે રે.. ઇ ૮ રૂપામહે પ્રભાવના
કરીયે તવ સુખકારી રે શ્રી ક્ષમાં વિજય કવિરાય બુધમાણેક વિજય જયકારી રે.... ,, ૯
ઢાળ ૧/૨ [૧૪૬૫]. પહેલે દિન બહુ આદર આણું કલ્પસૂત્ર ઘર સાદે (આ) કુસુમ વસ્ત્ર કેશર શું પૂછ રાત્રી જ લીજે લાહે રે પ્રાણી ! કલ્પસૂત્ર આરાધ, આરાધી શિવ સુખ સાધે રે ભવિજન (પ્રાણી) : પ્રહઉઠીને ઉપાશ્રયે આવી પૂછ ગુરૂનવ અંગે વાત્ર વાજતાં મંગલ ગાવતાં ગહુલી કીજે મન રંગે રે... - ૨ મનવચ કાયાએ ત્રિકરણ શુદ્ધ શ્રી જિન શાસન માંહિ સુવિહિત સાધુતણે મુખ સુણુંયે ઉત્તમ સૂત્ર ઉમાંહિ રે... » ગિરિમાંહે જેમ મેરૂ ગિરિવર મંત્રમાંહે નવકાર વૃક્ષમાંહે કલ્પવૃક્ષ અનુપમ શાસ્ત્રમાં કલ્પસાર રે.. , નવમા પૂર્વનું દશાશ્રુત સ્કંધ અધ્યયને આઠમું જેહ ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાપુએ ઉહયું ક૯પસૂત્ર એહ રે... , પહેલે મુનિ દશ કલ્પ વખાણે ક્ષેત્ર ગુણુ કાતર તૃતીય રસાયન સરીખું એ સૂત્ર પૂરવમાં નહિં ફેર રે..... નવસે ત્રાણુ વરસે વીરથી સદા કલ્પ વખાણું