________________
૦ ૧૪
પર્યુષણના વ્યાખ્યાનની ઢા-જ્ઞાન વિમલકત પરિછમ પામે ચિત્તા રિખે રે સહસાવને ગિરનાર ગણું અઠારહ થાપીયા રે મુનિવર સહસ અઢાર સહસ ચાલીસ જ સાધવી રે ગુણમણિયણ ભંડાર એક લાખ ગુણસત્તરી સહસા રે શ્રાવક સમવત ધાર ત્રણ લાખ સહસ છત્રીસ કહી રે શ્રાવિકાને પરિવાર
છે ૧૩ ચારસે ચૌદ પૂરવધરા રે એહિનાણું દેઢ હજાર વિક્રિયલબ્ધિ કેવલી રે
પનર સય વલી સાર સહસ વિપુલમતિ જાણીયે રે આઠશે વાદી વિચાર સોભાગી સેલસય સાધુ અણુત્તર મયારે પનાર સય સિદ્ધિસાર...
૧૫ ત્રણ સહસ સિદ્ધિ આર્થિકા રે ઈમ જિનને પરિવાર રાજીમતી સંયમ ગ્રહો રે જિન હાથે લઈ શિવસાર ત્રણસેં વરસ ઘરે રહ્યા રે સાતસે. વ્રત પર્યાય સહસ વરસનું આઉખું રે રૈવતગિરિ જિનરાજ... અષાડ સુદિ આઠમ દિને રે ચિત્રારિખ મધ્યરાત પાંચસે છત્રીસ સાશું રે માસ ભકતે વિખ્યાત પર્યકાસને શિવ ગયા રે પાસથી અંતરમાન વ્યાસી સહસને સાતસે રે વર્ષ પચાસનું માન પંચ કલ્યાણક (ને) તેમનાં રે ભાખ્યાં ક૯૫ પ્રમાણ જ્ઞાન વિમલ ગુરૂ મુખ થકી રે વિસ્તરે સુણો જાણ
ઇ ૨૦ ઢાળ ૭/૧૧ [૧૪૫૮] સવિ જિનના અવદાત ભણતાં વાધે ગ્રંથ વિસ્તાર રે તેહ ભણું સવિ જિનના કહીયે આંતરાને અધિકાર-સાંભળજે તાજનવારૂ નેમ થકી પાંચ લાખ વરસે શ્રી નમિ જિનવર ભાણ રે ખટ લાખે સુવ્રત વળી મલી ચેપન લાખ વર્ષ પ્રમાણ રે... , ૨ કેટિ સહસ વર્ષ અર જિનવર કંથને આંતર જા રે પલ્યોપમને ભાગ ૨
કેડી સહસ વર્ષ ઊણો રે , અર્ધ ૫૫મે શાંતિ જિનેશ્વર ત્રણ સાગર ગયે ધર્મ રે પણ પલ્યોપમે ઊણે કહીયે ચાર સાગરે અનંત રે... » ૪ નવ સાગર શ્રી વિમલ જિનેશ્વર ત્રીસ સાગરે વાસુ પૂજ્ય રે ચેપન સાગરે શ્રી શ્રેયાંસહ જિનવર થયા જગ પૂજ્ય રે.. ઇ ૫ એક કડી સાગર ગયે શીતલ તેહમાં એટલું જુન રે
ه
ه