SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પષણના વ્યાખ્યાનની ઢા-જ્ઞાન વિમલકુત ત્રણ સય પુરૂષ સંધાતે વિશાખા અઠ્ઠમ તપે , આમ્ર(પાલી? ઉદ્યાન અશોકતણે બે છે ધન્ય વિપ્ર ઘરે પારણું પરમાને કરી છે એક દિન વડ તલે રયણી કાઉસગ્ગ ધર્યો તિહાં મેધમાલી દેવ અધમ સુર આવી દેખી કરે ઉપસર્ગ જલદ વરસાવી જલ મલિ ધૂળની વૃષ્ટિ કરી નભ ઝાહિયે તિણિ રાતે તેહિજ દુષ્ટ કમઠશઠ વાહિયે , મુશલપરે જલધાર ઝબૂકે વિજળી , વહે તિહાં નદી અસરાલ કે રાતિ નભે મળી છે આસનકંપે તામ ધરણસર આવી છે કરી નિજ ફણને છત્ર ધનોધર ખાવી , પણ નાસા લગે નીર ચઢો તવ જોઈ , હાંકો કમઠ ઉકંઠ કે તે એ શું કીયો , સ્વામી આશાતના કીધ હવે જઈશ કિહાં ,, ચરણે શરણે પસીખમાવે તે તિહાં કરી નાટક ધર સ્વકીય પદે ગયા છે પ્રભુ કરે વિહાર વ્યાસી દિવસ થયા ચૈત્ર બહુલ દિન ચોથ વિશાખા વિધુ મંડલે , છઠ ભકતે ધવ હેઠ કે કેવલ ઝલહલે , ગણ ગણુ આઠ ઉદાર મુણ આજ દિનમુખા, સેલ સહસ તિમ સાહુણ પુષ્કચૂલા મુખા , અડત્રીસ સહસ સુણે હવે શ્રાવક શ્રાવિકા ,, એક લાખ ચોસઠ સહસ્સ સુવત મુખ ભાવિકા , ત્રણ લાખ સહસ્સ સત્તાવીસ નિંદા આદિ છે. કેવલી સહસ જ એક અવધિમુનિ ચૌદસેં... છ સય જુ મણુપજજ વિપુલમતિ આઠસે ચૌદ પૂર્વી સય ઉઠ વાદી મુનિ છે છમેં દસ સય સિધ્યા સાધ કે વીસ સય સાધવી બારસમાં મુણિ અણુત્તર ગતિ એણું પરમવી.... સ, ૮ વિશાખા અશોક... પરમાને રયણી અધમe જલદ..... કરી નભ કમઠ૦ ઝબૂકે રાતિ.. ધરણ ધન ચો કેતેં... હવે ખમાવે સ્વકીલ યાસી... વિશાખા વલ૦ અા૨૪૦ પુણ.... શ્રાવક સુત્રત નિંદા અવધિ ૧૪ વિપુલ વાદી વીસ " ગતિ. ૧૫
SR No.034189
Book TitleSazzay Sagar Part 03
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy