________________
પર્યુષણના વ્યાખ્યાનની ઢાળ-જ્ઞાન વિમલકત
૧૦૩ સુંદર ઘર સુખ સેજે સૂતી સુંદરી સુપન ચૌદ લહે મઝિમ નિશિ એ ગજ વૃષભર સિંહ ૩ શ્રી ૪ દામ ૫ શશિ ૬ રવિ ૭ વજ ૮ ઘટ ૮ સરોવરો ૧૦ દધિ ૧૧ વિમાન ૧૨ રણ ૧૩ શિખા એ ૧૪. ૧૧ સિંહ પ્રથમ મુખમાંહે પેખે પેસતા અવર સમે ઈમ જાણીયે એ નિરખી હરખી તામ કંત કહે સુણે શરીર સુત હશે એ... ૧૨ દેવાનંદા નામ દેખે એહવું
મુજ સુહણાં ત્રિશલા હરે એ ઋષભદત્ત કહે એમ-ન રહે રંક ઘરે રનિધાન પરે એહવે એ... ૧૩. વાસ ઘરે સુખ સેજ અને વળી સુપડાં સૂત્રમાંહે વર્ણવ્યા એ ઉજવલગજ ચઉદંત રે ઐરાવણ સમો આવીને ઉભો રહ્યો એ... ૧૪ લષ્ટપુષ્ટ જસુ દેહ રે તીખા શૃંગ છે ભમરોપમ સમ લેયણાં એ સિંહ ઉજવલ તોખી દાઢ અને શુભલક્ષણ ઉન્નત સૌમ્ય સોહામણે એ. ૧૫ લક્ષ્મી કમલે વસંતી હિમવંત પવતે પદ્મદ્રહ છે અભિનવો એ એક કેડી વીસ લાખ વટ વલયે મળી ચોથે લક્ષ્મી દેવતા એ... ૧૬ ચાર સુપનને અર્થે ભાખી રાખીયે સૂત્રવખાણ બીજું થયું એ વડાક૯૫ દિન એમ ઉછવણું કરે જ્ઞાનવિમલ ગુરૂ મુખ સુણીએ... ૧૭
ઢાળ ૩/૩ [૧૪૫૦] હવે દશ સુપન તણી વર્ણના સૂત્રપાઠ સુણીયે એક મના રાજા મજજન કૌતુક કરે અંગે વસ્ત્ર વિભૂષણ ઘરે.... કલ્પવૃક્ષ જિમ ફુલ્યો ફળ્યો વાદળથી જિમ રવિ નીકળે તિમ બેઠે આવી આસ્થાન તેડે કૌટુંબિક પુરૂષ પ્રધાન... કહે બાહિર જે આસ્થાન શાલ લીંપી શુદ્ધ કરે ધૂપાલ સિંહાસન તિહાં માંડો સાર તિહાં બેસીને લઈ પરિવાર રાણી સિંહાસન અંતરે
પરિયચી વિચમાં અંતર ધરે પૂર્વ દિશિ ભદ્રાસન આઠ મંડા સવિ મે ઠાઠ.. તેણે તેમ કીધું ધસમસી
તેણે સણી થયે રાજ ખુશી કહે હવે સુપન પાઠક ઘેર જઈ તેડી આવે તે ગહગહી. જે અષ્ટાંગ નિમિત્તના જાણ ડાહ્યા વૃદ્ધ આચાર પ્રમાણ તેહવાને તે તેડવા ગયા
નૃપે તેડયા લિયાયત થયા... નાહી પૂછ ઘરના દેવ
કીધાં તિલક તેણે સયમેવ ઉત્તરાસંવ જનાઈ ધરે
નૃપને મળવા સવિસંચરે....