________________ સઝાયાદિ સંગ્રહ ભાગ-૩ : લાજ વધે ને જગમાં જેશ બહુ પામશે પ્રભુરાજી તે પૂરણ મળશે રાજ જે. શાણ૦ 7 [1437] નારી રૂપે દિવડી કામી પુરૂષ પતંગ પરનારી કે કારણેજી અપના બે અંગ ચતુર નર ! નારીકા રૂપ ન જોઈએ પરનારીકી પ્રિતસંજી અવગુણ હૈ ગુણ નહી ભરમ ગમા આપણા લાનત પાંચા માંહી... છોટી-મોટી-નાનડીજી સબ હૈ વિષકી વેલ વરી માટે દાવજી એ મારે હસ-ખેલ... નારી કૅચી સારખીજી કપડા પુરૂષ કી જાત કપડા કૅચી વશ પડયાળ કતર કતર દિન-રાત.... નારીએ નાગણ ભલીજી છેડા ધાપા) તે કટખાય નારી નયણે નિરખતાં તુરત ઝહર ચડ જાય.. છેટી મટી નાનડીજી વાઘણ વઈરી બલાય જીંદા ચાટે કાળજા આ નરક લે જાય, પરનારી વઈરી ભુરીજી મત કઈ લાવે અંગ રાવણ નરકે વહ ગયાજી ૫રનારીકે સંગ... ચિત્રા મણુકી પૂતળીજી દેખત ભરમે દે ચાર "કેવલજ્ઞાની ઈમ કહેછે દશવૈકાલિક મોઝાર... શા પરિગ્રહ-પાંચમા પાપસ્થાનકની સજ્જા [1438] દૂહા : આશા દાસી વશ પડ્યા જડયા કર્મ જંજીર પરિગ્રહ ભાર ભરે નડયા હે નરકની પીર... ઢાળ- પરિગ્રહ ભાર ભર્યા પ્રાણી પા(ભીમે અધોગતિ દુખ ખાણી જસમતિ લોભે લલચાણી રે ચેતન ! ચતુર સુણે ભાઈ ભદશા તને દુઃખ થાઈ રે... ચેતન- 1 ભે લાલચ જાસ ઘણી પરિણતિ નીચી તેહતણી લટપટ કરે બહુ ભણી રે... * 2 લેભી દેશવિદેશ ભમે ધનકારણ નિજદેહ દમે તડકા-ટાઢના દુખ ખમે રે... 3