________________
કાયા કામિનીની જીવ સ્વામીને ઉપદેશક સજ્ઝાયે
અહુતકાલકી પ્રીતડી યુ તટકી ન ત્રાડા કાંત નારીના સૂત જયુ છુટે તિહાં જોડા મેરી શીખ ભલી સુણી કયું મુહુ મચકેડિ કંચુકી શ્યામ ભુજંગ જયું મુજ
હમસી તેરે બહુત હૈ મેરે તુહિ જ લાલા હાંશહૈયાકી પુલ્યે સુણી આતમ વા'લા ફિર માસું જોઇ નહીં મત હૈ। મતવાલા
સંબલ લીયે વિષ્ણુ નહીચલે હાય કાણુ હવાલા... ૪ આળસ એતે દિન કિયા ક્રમરી ન કમાઈ
વ્યાજે લઇ ધન વાવર્ષી રહ્યા પૂંજી ખાઈ
પલ્લે એક પઈસા ની નહી' સ`ખલ સખાઈ
આગળ તેરે કારણે' કહી' સેજ બિછાઈ ? ..
ઐસે મુખ સે સુન્દરી દુલ્લહી તે પાઈ
તે એકદી વિલસી નહિ રહ્યો આસ ખિલાઈ
પેાઢી રહ્યો રે પ્રીતમા મારયણ જગાઈ
કયુ` છેડા...
ચતુર સહેલીકે બીચમે મેાકુ લાજ લગાઇ...
ભદ્રા ભરણી જોગણી જોઇ નહી વેલા
તેરે દુશ્મન મહુત હૈ તું તે ચલે એકીલા
વાટે વિષમ ભય ધાનેા નહી' સૂણી સમેલા
કુણુ મુહુરત બિછડે કે ક્રમ હાથે ભેલા...
પીયુ કહે સુણ સુંદરી હૂં તે ધણીઈ બુલાયા
રહેણા છેક રાત્રી હાવે નહીં કરૂ કેાડી ઉપાયા જેણે જેર જગત કીયા કુણુ રાણા રાયા
ફિર કુરમાન ફિર નહીં જે નહી પઠાયા... દીહરા કહેા કેસે ભરૂ’ગી
તુમ વિષ્ણુ દુ:ખમે તેરે વિરહ વિયેગિશું દુઃખ જાર જરૂંગી રૌરીશુ ૌરીશું પ્રીતમાં નવ પ્રાણુ ધરૂ′ગી
મે' કુલવતી કામિની પછી કાઠ કરૂંગી...
શીખકરી પ્યારી કન્હે' દરહાલ તે હાલ્યા
મદિર મુલક છે।ડી કરી એખરચી ચાલ્યાં
મેલાવીને દુ:ખ ધરી વળી મન વાળ્યા
કેડે સતી હુઈ કામિની નેહ નીકા પાળ્યા...
૬૫
૮
૧૦