SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કલિયુગ તથા કાઉસગ્ગના દેષની સજઝાયો રાગતણે વશ ગુરૂ ને ગુરણ કામ કરે પર કાગણી પરે કલહ મેડી કુલ ગુરૂ નામ ધરાયે દેખ બેયાર કડો ૧૦ ઐયર બાર વરસની બેટ દીઠે ગેટ ખેલાયે માંગ્યા મેહ ન વરસે મહિયલ લેભે ધખે સવા . ૧૧ કૂડા કલિ યુગની એ કુડી માયા દેખી ગીત ગવાયે પભણે પ્રીતિ વિમલ પરમારથ જિનવચને સુખ પ ... ૧૨ ૭૨૪] સુણ પ્રાણી ! મુજ શીખ સયાણુ સદ્દગુરૂજ્ઞાન બતાવે ધરમપરવી નીતિ પાંચમે આરે અસત્ય દેવ પૂજારે પ્રાણી કુડે કલેજુગ આયે. ત૫-જપ-ધર્મ કરેસી કપટે નરપતિ કુટિલ કહા બાપ વચન બેટો નવિ માને નારિ નાહ નચાવે - પ્રાણી- ૨ બેટી બદલે બાપ જ પરણે પરદ્રવ્ય વીધ કમાય સાસુ-સસરા આદર અધિક માતપિતા ને સુહા રે... - ૩ ત્રિીયા ચંચલ નિજ પતિને છેડે અવસું ચિત્ત લગાવે મેઘ અલ્પ વરસે મહિમંડલ ઉજજડ ગામ વસાયે રે... , ગુરૂથી શિષ્ય પુંઠે બોલે કામ કરે મન ભાય શીખ દીયંતા ઠુષ વિચારે ભૂલે પાઠ ભણાયે રે... . પૂરવ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ભટકે નર ભરમાયે ભજન કરતાં આળસ આ ન કરે કામ જલીયો રે... પંડિતને આદર નવિ દીએ ગુણવંત દૂરિ છેડા મૂરખ નિર્ગુણ આદર પામે ધનવંત જાણિ દંડા રે. ષટ દરિસણને રંચ ન માને પાખંડ અધિકે પૂજા આપ આપણી બુદ્ધિથી વિચરે સગપણ કરી પછતાયે રે... " દ્વાપર ત્રેતા સતજગ વીતા કલજુગ ધણીપેરે આ દયાસાગર જિનવચન સુણીને ધરમ ચિત્ત લગાવે રે... - ૯ કાઉસગ્નના ૧૯ દેાષની સઝાય [૩૨૫ સકલ દેવ સમરી અરિહંત પ્રણમી સદ્દગુરૂ ગુણે મહંત ઓગણીસ દોષ કાઉ સગતણ બેલું શ્રત અનુસારે સુણી ૧ ૧ ઘટક દોષ પ્રથમ કહ્યો એહ વાંકે પગ રાખે વળી જેહ ૨ લતા દેષ બીજો હવે સુણે (દીલ) તન હલાવે જે અતિઘણો ૨ ૩ એઠિગણ લેઈ જે રહે થંભ દોષ તે ત્રીજે કહે ૪ માલ ? દેષ એ કહ્યો એહ મસ્તક અડકાવી રહે જેહ ૩ સ-૩૮
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy