SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સજઝાયાદિ સંગ્રહ કર કાપ્યા કામિનિ તણું જઈ વેડ માં તેનું સુપીયા રાય દેખો કહે આઈ આઈ રે કીધું કણ કણ ૭ વિમલ શીલ થકી થયા કર નવા કામિનિ અંગ નિયપુર આવી સુર નમેં અઈ અઈ રે શીયલ અભંગ. ૮ પિ પ્રમુખ પાયે પડે' - ઉત્સવ રંગ અલંગ લીલાઈ લબ્ધિ વિજય કહે શોલ સમે રે નહીં રતન ૯ [૭૧૯ થી ૭રર) માલવ દેશ મનેહરૂર તિહાં નયરી ઉજેણું નામ, હો નરિદ -શંખરાના તિહાં ભત સહુ શુભ ગુણ કેરે ધામ - ૧ શીયલતણું ગુણ સાંભળો શીયલ લહીયે બહુમાન ,શીયલતણું શીયલે સતય કલાવતી જેમ પામી સુખ પ્રધાન . - ૨ ત્રણસે સાઠ માંહે વડી લીલાવતી પટર ણ કહાય , નેપાલ દેશને નરપતિ નામે જીત શત્રુ રાય ,, જયસેન વિજયસેન સુત ભલા કલાવતી પુત્રી ઉદાર , માલવપતિ શંખરાયને પરણાવી પ્રેમ અપાર - - ૪ પંચ વિષય સુખ વિલસતાં કલાવતી રાય સંઘાત , ગર્ભ રહયે પુણ્ય વેગથી હરખે નૃપ સાતે ધાત .. અઘરણી ઓચ્છવ માડી ગીત ગાવે બહુ મળી નાર , પિટી આવી પીયર થકી કલાવતીને તેણી વાર . શકાતી બહુ શયથી લેઈ ગોપવી ગઠણ હેઠ . એકાંતે ઉકેલતાં દય બેરખા દાઠા દષ્ટ , નંગ જડયાં માહે નિમળાં અંધારે કરે ઉજવાસ , નામાંકિત બિહુ જાતના પહેરીને પામી ઉલ્લાસ , , ૮ ખાટ હિડાળે હીંચતાં બેરખા ઝબૂકે જેમ વીજ , - દાસી લીલાવતી તણી દેખી ઘરે દિલમાં ખીજ . . ૯ કહે બાઈ એ કોણે દીધાં આભૂષણ દેય અમૂલ્ય . મુજને જે ઘણે વાલહે તેણે દીધા બહુમૂલ્ય . . ૧૦ * - દાસી લીલાવતી ભણી ભાખે તે સઘળે ભેદ , સાંભળી ધાતુર થઈ ઉપ ચિત્તમાં બહુ ખેદ , , ૧૧ રાણી પ્રત્યે મહીપતિ કહે કેણે દુહવ્યા તુમને આજ , • બહુ મૂલા તમે બેરખા કેમ કીધાં કલાવતી કાજ , . ૧૨
SR No.034188
Book TitleSazzay Sagar Part 02
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy